Mahesana : બ્રાહ્મણવાડા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું

Oct 24, 2026 - 06:00
Mahesana : બ્રાહ્મણવાડા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બ્રાહ્મણવાડા સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે એસવીએસ કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનમાં 30 શાળાઓના 67 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભોજનદાતા-અધ્યક્ષ નરોત્તમભાઈ એન. પટેલ, મુખ્ય મહેમાન તરીકે ડૉ. મોહનભાઈ એસ. પટેલ, અતિથી વિશેષ મહેશભાઈ વી. પટેલ, ડાયટના પ્રકાશભાઈ, દેવાંગીનીબેન, પ્રિયાબેન, ડીઈઓના ઈઆઈ કનુભાઈ ચૌધરી, આચાર્ય સંઘના બળદેવભાઈ, અશ્વિનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરી તેમની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારોને બિરદાવ્યા હતા. આચાર્ય યોગેશભાઈ પટેલ અને શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સંશોધનવૃત્તિને પ્રોત્સાહન મળ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0