Mahesana: સ્વચ્છતા અભિયાન' વચ્ચે વરસાદી કેનાલ બની ગટર

May 18, 2026 - 06:00
Mahesana: સ્વચ્છતા અભિયાન' વચ્ચે વરસાદી કેનાલ બની ગટર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા મહનાગરપાલિકા વિસ્તારમાં ગંદકી અને પ્રદુષણની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. જ્યાં વરસાદના સ્વચ્છ પાણીને વહેવાનું હોય છે. ત્યાં આજે ગટરના દૂષિત પાણી વહી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, શું આ રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં મહેસાણાને સારો રેન્ક મળી શકશે? મહેસાણાના ગાયત્રી મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી લાઈનમાં ગટરના ગંદા પાણીનો ઉપદ્રવ વધ્યો છે. આ મુદ્દો ભારે ચર્ચામાં આવતા મનપા દ્વારા ગટરના પાણી જ્યાંથી આવતા હતા. તે જગ્યાને બંધ કરી દેવાઈ હતું. પરંતુ બંધ કર્યાની રાત્રીએ જ ફરી પાછું ગટરનું પાણી આ વરસાદી લાઈનમાં નાખવામાં આવ્યું હતું. રોજની સમસ્યાથી દુર્ગંધ મારતા સ્થાનિકોના નાકે દમ આવી ગયો છે. તો. પાલિકા તંત્ર પણ આ અંગે કોઈ ચોક્કસ નિરાનારણ નથી લાવી રહ્યું. અહીં સર્જાતા પ્રદુષણ સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પણ હાથ પણ ટૂંકા પડી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0