LIVE : 13માં રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા જીત તરફ, ભાજપ ટેન્શનમાં, કડીમાં કેવા છે હાલ

Jun 23, 2025 - 15:30
LIVE : 13માં રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા જીત તરફ, ભાજપ ટેન્શનમાં, કડીમાં કેવા છે હાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bypoll Results 2025 Live: પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આજે (સોમવારે) કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0