Limbdi: વિકાસના કામો વચ્ચે વરસાદ આવતા રહીશો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લીંબડી શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ વ્હોરા સોસાયટી, પાવર હાઉસ રોડ, ચુનારાવાડ સહિતના વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ પુરજોશમાં ચાલુ છે. ત્યારે આ કામ વચ્ચે વરસાદ આવતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ રસ્તા પર અતીશય કાદવ-કીચડ થઈ જવાતા ખાસ કરીને બાળકો, વૃધ્ધોને હાલાકી ભોગવવી પડી રહી છે. પાલીકા દ્વારા આ અંગે તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઉઠી છે.
What's Your Reaction?






