Kutchમાં ધોધમાર વરસાદ, અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસ્યો

હવામાન વિભાગે જાહેર કર્યા આંકડા કચ્છમાં સીઝનનો 81 ટકા વધુ વરસાદ પડ્યો મુન્દ્રામાં 113 ટકા , ભચાઉમાં 27 ટકા વરસાદ કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં હવામાન વિભાગે આંકડા જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસ્યો છે તેમજ કચ્છમાં સીઝનનો 81 ટકા વધુ વરસાદ પડ્યો છે. મુન્દ્રામાં 113 ટકા , ભચાઉમાં 27 ટકા વરસાદ માંડવીમાં 109 ટકા , નખત્રાણામાં 99 ટકા વરસાદ સાથે અબડાસામાં 62 ટકા, ભુજમાં 67 ટકા વરસાદ પડ્યો છે.સૂકા મલક તરીકે જાણીતા કચ્છમાં મેઘમહેર થઇ સૂકા મલક તરીકે જાણીતા કચ્છમાં મેઘમહેર થઇ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આંકડા જાહેર કરતા કચ્છમાં જેટલો વરસાદ પડવો જોઇએ એનાથી 81 ટકા વધુ વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 176 મિમી વરસાદ પડવો જોઇએ જેની સામે 320 મિમી વરસાદ પડ્યો છે. તેમાં સૌથી વધુ વરસાદ મુન્દ્રામાં 113 ટકા , સૌથી ઓછો ભચાઉના 27 ટકા વરસાદ નોંધાયો છે. માંડવીમાં 109 ટકા , નખત્રાણા 99 ટકા, અબડાસા 62 ટકા, ભુજ 67 ટકા વરસાદ પડ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 75 ટકા વરસાદ વરસી ચૂક્યો જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારતીય હવામાન વિભાગે જારી કરેલા સત્તાવાર આંકડા અનુસાર 1 જૂનથી અત્યાર સુધીના 57 દિવસના ગાળામાં કચ્છમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 81 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં ચાર ઝોનમાં પણ સૌથી વધુ વરસાદ અત્યાર સુધી કચ્છમાં નોંધાયો છે. સત્તાવાર રીતે જારી કરાયેલા આંકડા અનુસાર કચ્છમાં અત્યાર સુધી સામાન્ય રીતે 176 મિ.મી. વરસાદ પડવો જોઈએ તેના સ્થાને આ ગાળામાં અત્યાર સુધી 320 મિ.મી. વરસાદ વરસી ચૂક્યો છે, જે 81 ટકા વધુ છે. સામાન્યથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા જિલ્લામાં કચ્છ રાજ્યમાં ચોથા નંબરે સમગ્ર રાજ્યની સ્થિતિ જોઈએ સામાન્યથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા જિલ્લામાં કચ્છ રાજ્યમાં ચોથા નંબરે છે. આંકડા પર એક નજર કરીએ તો રાજ્યમાં દ્વારકામાં સૌથી વધુ 242, પોરબંદરમાં 153 અને જૂનાગઢમાં 119 ટકા પછી કચ્છમાં સામાન્યથી 81 ટકા વધુ પાણી અત્યાર સુધી પડી ચૂક્યું છે. તો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગમાંથી મળેલા આંકડા અનુસાર જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશનો 75.70 ટકા વરસાદ પડી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ 133 ટકા વરસાદ મુન્દ્રામાં, તો સૌથી ઓછો 27 ટકા વરસાદ ભચાઉમાં પડયો છે. આ ઉપરાંત માંડવીમાં 109, નખત્રાણામાં 99, અંજારમાં 76, ગાંધીધામમાં 73, ભુજમાં 67, અબડાસામાં 62, લખપતમાં 56 અને રાપરમાં 38 ટકા વરસાદ વરસ્યો છે.

Kutchમાં ધોધમાર વરસાદ, અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હવામાન વિભાગે જાહેર કર્યા આંકડા
  • કચ્છમાં સીઝનનો 81 ટકા વધુ વરસાદ પડ્યો
  • મુન્દ્રામાં 113 ટકા , ભચાઉમાં 27 ટકા વરસાદ

કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં હવામાન વિભાગે આંકડા જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસ્યો છે તેમજ કચ્છમાં સીઝનનો 81 ટકા વધુ વરસાદ પડ્યો છે. મુન્દ્રામાં 113 ટકા , ભચાઉમાં 27 ટકા વરસાદ માંડવીમાં 109 ટકા , નખત્રાણામાં 99 ટકા વરસાદ સાથે અબડાસામાં 62 ટકા, ભુજમાં 67 ટકા વરસાદ પડ્યો છે.

સૂકા મલક તરીકે જાણીતા કચ્છમાં મેઘમહેર થઇ

સૂકા મલક તરીકે જાણીતા કચ્છમાં મેઘમહેર થઇ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આંકડા જાહેર કરતા કચ્છમાં જેટલો વરસાદ પડવો જોઇએ એનાથી 81 ટકા વધુ વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 176 મિમી વરસાદ પડવો જોઇએ જેની સામે 320 મિમી વરસાદ પડ્યો છે. તેમાં સૌથી વધુ વરસાદ મુન્દ્રામાં 113 ટકા , સૌથી ઓછો ભચાઉના 27 ટકા વરસાદ નોંધાયો છે. માંડવીમાં 109 ટકા , નખત્રાણા 99 ટકા, અબડાસા 62 ટકા, ભુજ 67 ટકા વરસાદ પડ્યો છે.

જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 75 ટકા વરસાદ વરસી ચૂક્યો

જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારતીય હવામાન વિભાગે જારી કરેલા સત્તાવાર આંકડા અનુસાર 1 જૂનથી અત્યાર સુધીના 57 દિવસના ગાળામાં કચ્છમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 81 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં ચાર ઝોનમાં પણ સૌથી વધુ વરસાદ અત્યાર સુધી કચ્છમાં નોંધાયો છે. સત્તાવાર રીતે જારી કરાયેલા આંકડા અનુસાર કચ્છમાં અત્યાર સુધી સામાન્ય રીતે 176 મિ.મી. વરસાદ પડવો જોઈએ તેના સ્થાને આ ગાળામાં અત્યાર સુધી 320 મિ.મી. વરસાદ વરસી ચૂક્યો છે, જે 81 ટકા વધુ છે.

સામાન્યથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા જિલ્લામાં કચ્છ રાજ્યમાં ચોથા નંબરે

સમગ્ર રાજ્યની સ્થિતિ જોઈએ સામાન્યથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા જિલ્લામાં કચ્છ રાજ્યમાં ચોથા નંબરે છે. આંકડા પર એક નજર કરીએ તો રાજ્યમાં દ્વારકામાં સૌથી વધુ 242, પોરબંદરમાં 153 અને જૂનાગઢમાં 119 ટકા પછી કચ્છમાં સામાન્યથી 81 ટકા વધુ પાણી અત્યાર સુધી પડી ચૂક્યું છે. તો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગમાંથી મળેલા આંકડા અનુસાર જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશનો 75.70 ટકા વરસાદ પડી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ 133 ટકા વરસાદ મુન્દ્રામાં, તો સૌથી ઓછો 27 ટકા વરસાદ ભચાઉમાં પડયો છે. આ ઉપરાંત માંડવીમાં 109, નખત્રાણામાં 99, અંજારમાં 76, ગાંધીધામમાં 73, ભુજમાં 67, અબડાસામાં 62, લખપતમાં 56 અને રાપરમાં 38 ટકા વરસાદ વરસ્યો છે.