Kutch: જિલ્લામાં 24 કલાકમાં વાવાઝોડુ આવવાની સંભાવના, તંત્ર એલર્ટ

કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યુ કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે. જેમાં કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે.નલિયા, કોઠારા, અબડાસાના અનેક વિસ્તારોમાં પાણી પાણી થયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયુ છે. ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યુ છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો છે. જેમાં રાજ્ય પરની ડીપ ડિપ્રેશન સિસ્ટમથી સાયક્લોન બનશે. તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સર્જાયેલ સિસ્ટમ વાવાઝોડુ બનશે. રાજ્યના દયિયાકાંઠે વાવઝોડુ સર્જાશે. તેમાં આગામી 24 કલાકમાં વાવાઝોડુ સર્જાશે. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ સાયક્લોન બનશે. વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે વાવાઝોડા અંગે માહિતી આપી છે. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. નલિયા, કોઠારા, અબડાસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત છે. ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી થયા ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાયા છે. મકાનોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયુ છે. અત્યાર સુધી 4થી વધુ લોકોના પાણીમાં તણાતા મોત થયા છે. તંત્ર દ્વારા રાહત-બચાવની કામગીરી સતત ચાલુ છે. નલિયા - કોઠારા સહિત અબડાસા તાલુકાના અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગામને જોડતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અનેક મકાનોમાં ઘરવખરીને નુકસાન થયું છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકો પૂરના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

Kutch: જિલ્લામાં 24 કલાકમાં વાવાઝોડુ આવવાની સંભાવના, તંત્ર એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી
  • નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા
  • ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યુ

કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે. જેમાં કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે.નલિયા, કોઠારા, અબડાસાના અનેક વિસ્તારોમાં પાણી પાણી થયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયુ છે. ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યુ છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા છે.

ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો

ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો છે. જેમાં રાજ્ય પરની ડીપ ડિપ્રેશન સિસ્ટમથી સાયક્લોન બનશે. તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સર્જાયેલ સિસ્ટમ વાવાઝોડુ બનશે. રાજ્યના દયિયાકાંઠે વાવઝોડુ સર્જાશે. તેમાં આગામી 24 કલાકમાં વાવાઝોડુ સર્જાશે. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ સાયક્લોન બનશે. વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે વાવાઝોડા અંગે માહિતી આપી છે. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. નલિયા, કોઠારા, અબડાસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત છે.

ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી થયા

ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાયા છે. મકાનોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયુ છે. અત્યાર સુધી 4થી વધુ લોકોના પાણીમાં તણાતા મોત થયા છે. તંત્ર દ્વારા રાહત-બચાવની કામગીરી સતત ચાલુ છે. નલિયા - કોઠારા સહિત અબડાસા તાલુકાના અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગામને જોડતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અનેક મકાનોમાં ઘરવખરીને નુકસાન થયું છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકો પૂરના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.