Khyati Hospitalના પર્દાફાશથી લઈ આરોપીઓની ધરપકડ સુધીની Time line Inside Story
ખ્યાતિ કાંડ કેસનો સમગ્ર પર્દાફાશ સૌ પ્રથમ સંદેશ ન્યૂઝ પર ઉજાગર કરવામાં આવ્યો હતો,સંદેશ ન્યૂઝ સતત બે મહિના કરતા પણ વધારે સમયથી ખ્યાતિ કાંડને લઈ તમામ સમાચારો વાચકો સુધી પહોંચાડી રહ્યું છે,ત્યારે આજે મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી તે અહેવાલ પણ પહેલા સંદેશની ટીમે પ્રસિદ્ધ કર્યો છે,આજે અમે તમને એવી માહિતી વિશે વાત કરીશું કે ખ્યાતિકાંડને લઈ અત્યાર સુધી કેટલી અને કંઈ રીતે કામગીરી કરવામાં આવી ખ્યાતિ કાંડના પર્દાફાશથી લઈ ધરપકડ સુધીનો અહેવાલ 01-12 નવેમ્બરે સંદેશ ન્યૂઝે ખ્યાતિકાંડનો કર્યો પર્દાફાશ 02-સવારે 8 વાગ્યે સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો 03-સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ આપ્યા 04-આરોગ્ય વિભાગે 4 એક્સપર્ટ ડોક્ટરોની બનાવી ટીમ 05-11 નવેમ્બરે દર્દીઓના હૃદયચીરતા 2ના થયા હતા મોત બોરીસણામાં 10 નવેમ્બરે યોજ્યો હતો ફ્રી કેમ્પ 01-10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ લવાયા ખ્યાતિ હોસ્પિટલ 02-2 દર્દીના મોત થતા પરિજનોએ મચાવ્યો હતો હોબાળો 03-ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો થયા હતા ગાયબ 04-2022માં પણ આજ રીતે કૌભાંડ થયાનો થયો ખુલાસો 05-સાણંદના તેલાવ ગામના લોકોને આ રીતે લવાયા હતા તેલાવ ગામના 3માંથી એક દર્દીનું થયું હતું મોત 01-ખ્યાતિ ફાઉન્ડેશનના નામે સ્કૂલ, કોલેજ હોવાનો ખુલાસો 02-મોત બાદ CEO ચિરાગ રાજપૂત કરતો હતો લૂલો બચાવ 03-એન્જિયોગ્રાફી બાદ રાજકોટના દર્દીનું પણ થયું હતું મોત 04-16 જૂને દર્દીના સગાને જાણ વગર એન્જિયોગ્રાફી કરી 05-14 નવેમ્બરે વસ્ત્રાપુર પોલીસે ડૉ.પ્રશાંત વજીરાને ઝડપ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પાંચ સામે થઈ ફરિયાદ 01-પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ હસતો હતો ચિરાગ રાજપૂત 02-કાંડ બાદ બે દિવસ સુધી આવ્યા હતા ચિરાગ રાજપૂત 03-લોકોના જીવ સાથે રમત રમતા ખ્યાતિ હોસ્પિટલના સંચાલક 04-15 નવેમ્બરે CEO ચિરાગ રાજપૂત ભૂગર્ભમાં ઉતર્યો હતો 05-પોલીસે દર્દીઓને પણ બોરીસણાથી બોલાવ્યા વસ્ત્રાપુર 22 નવેમ્બરે કાર્તિક પટેલના ઘરેથી મોંઘીદાટ દારૂની બોટલો મળી 01-દારૂની 2 બોટલ, પોકર રમવાના સાધનો ઘરેથી મળ્યા 02-ચિરાગ રાજપૂતના ઘરમાંથી પણ દારુ ભરેલું કબાટ મળ્યું 03-22 નવેમ્બરે ખ્યાતિકાંડમાં રિપોર્ટ નકલીનો કર્યો પર્દાફાશ 04-દર્દીઓના રિપોર્ટ અને રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ગાયબ 05-સંમતિપત્ર પર ડોક્ટરની સહી ન હોવાનું સામે આવ્યું હતું મેડિકલ કેમ્પથી લઇ સારવારના બીલ સુધી કૌભાંડના તાર 01-મહેસાણાના અલગ અલગ 3 ગામમાં કેમ્પ યોજ્યા હતા 02-કેમ્પ યોજી દર્દીઓના ખોટા ઓપરેશન કર્યાનો ખુલાસો 03-વિનાયકપુરા, ખાવડા, વાઘરોડામાં ખ્યાતિના ફ્રી કેમ્પ 04-ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલ લાવીને હૃદય ચીરતા મોત 05-વિનાયકપુરાના દર્દીનું 4 નવેમ્બર 2024એ થયું હતું મોત ખાવડાના મુળજી ચાવડાનું 23 માર્ચ 2023એ થયું હતું મોત 01-વાઘરોડાના ફતાજી ઠાકોરનું 15 ઓક્ટો.2024એ થયું મોત 02-અમદાવાદના પીરાણામાં ખ્યાતિકાંડમાં 2નો ભોગ લેવાયો 03-22 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો ભાંડો ફૂટ્યો 04-દિવાળી પહેલા ખ્યાતિ હોસ્પિટલે 5 કેમ્પ યોજ્યા હતા 05-ફ્રી મેડિકલ કેમ્પથી કાર્તિક પટેલે સુધારી પોતાની દિવાળી FIRના 10 દિવસ બાદ પોલીસ દ્વારા માત્ર તપાસ 01-સાંતેજમાં કાર્તિકના આલીશાન ફાર્મહાઉસનો પર્દાફાશ 02-ફાર્મહાઉસની દેખરેખ માટે 30નો સ્ટાફ રાખ્યો હતો 03-22 નવેમ્બરે કાર્તિકના બીજા નિવાસસ્થાને પહોંચ્યું સંદેશ 04-ખાત્રજ રોડ પર ખ્યાતિ પ્લોટિંગમાં કાર્તિકનો બંગલો 05-23 નવેમ્બરે ખ્યાતિકાંડ વધુ એક કરતૂતનો કર્યો પર્દાફાશ ખ્યાંતિકાંડે નિધરાડ ગામના વ્યક્તિનો લીધો જીવ 01-ચાલુ વર્ષે પ્રશાંતે 20 ઓપરેશન કર્યા હોવાની કબૂલાત 02-25 નવેમ્બરે આરોપી પ્રશાંત વજીરાણી જેલહવાલે 03-25 નવેમ્બરે 5 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા 04-25 નવેમ્બરે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન ઝડપાયા 05-મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલની ધરપકડ તમામ આરોપીઓ લોકેશન બદલી રહ્યાં હતા 01-ખેડાના કપડવંજમાં ફાર્મમાં આરોપીઓ રોકાયા હતા 02-CEO રાહુલ જૈનની ઉદયપુરથી ધરપકડ કરાઈ 03-દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હતી 04-26 નવેમ્બરે આરોપીના સ્થળે પહોંચ્યુ સંદેશ ન્યૂઝ 05-કપડવંજના ઉકરડીના મુવાડામાં રોકાયા હતા આરોપી 29 નવેમ્બરે કાંડમાં 4 સરકારી તબીબોના નામ ખૂલ્યા 01-29 નવેમ્બરે કાર્તિક ન્યૂઝીલેન્ડ છોડીને કતારમાં છુપાયો 02-PMJAY યોજનાના ડોક્ટરો સાથે કાર્તિક કરાવતો સંપર્ક 03-ચિરાગ ડોક્ટરોને સાચવવા મોંઘી ગિફ્ટ, દારૂ આપતો 04-ખ્યાતિના 4 પૂર્વ ડોક્ટરના 164 મુજબ નિવેદન લેવાયા 05-30 નવેમ્બરે 4 આરોપીઓને જેલ હવાલે ધકેલાયા હતા ચિરાગ રાજપુતની અન્ય કેસમાં થઈ હતી ધરપકડ 01-ચિરાગ રાજપુત ઉપર બન્યો છે પ્રોહીબીશનનો ગુનો 02-5 ડિસેમ્બરે ખ્યાતિકાંડની વધુ એક કરતૂતનો પર્દાફાશ 03-અન્ય દર્દીઓની સાથે રેલવે કર્મીઓના પણ ઓપરેશન 04-રેલવે કર્મચારીઓને પણ આ બદમાશોએ છોડ્યા નહીં 05-આરોપી સંજય પટોળીયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ ખ્યાતિકાંડમાં મોતનો આંકડો 3 વર્ષમાં 112નો નોંધાયો 01-10 ડિસેમ્બરે વજીરાણીનો ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ખુલાસો 02-વધુ એન્જયોપ્લાસ્ટી કરવા દબાણ કરતા હોવાનો પર્દાફાશ 03-કાર્તિક પટેલ, ચિરાગ, રાહુલ દબાણ કરતા હોવાનું ખૂલ્યું 04-11 ડિસેમ્બરે ખ્યાતિકાંડને લઈ કર્યો ચોંકાવનારો ખુલાસો 05-2021માં ખ્યાતિ હોસ્પિટલ 40 કરોડમાં ખરીદી રોકેલ 40 કરોડ વસૂલવા દર્દીઓના હૃદય ચીર્યા 01-કાર્તિક એન્ડ ટોળકીનો 4 વર્ષમાં વસૂલવા માટે ટાર્ગેટ 02-લોકોને ડરાવી ધમકાવી ઓપરેશન કરાતા હતા 03-90% બ્લોકેજનું કહી ડરાવીને કરતા હતા ઓપરેશન 04-PMJAYના ક્લેઈમ સડસડાટ પાસ થઈ જતા હતા 05-28 ડિસેમ્બરે આરોગ્ય વિભાગની બેદરકારીનો અહેવાલ ખ્યાતિના ગોરખધંધા વિશે વાકેફ હતું આરોગ્ય વિભાગ 01-વીમા કંપનીએ આરોગ્ય વિભાગને દોર્યુ હતું ધ્યાન 02-ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો હતો મોટો ખુલાસો 03-3 ડિસેમ્બરે કાર્તિકે આગોતરા જામીન માટે કરી અરજી 04-કાર્તિક પટેલે જમાઈ મારફતે ગ્રામ્ય કોર્ટમાં કરી અરજી 05-ધરપકડથી બચવા આરોપી કાર્તિક પટેલના હવાતિયાં કાર્તિક પટેલના આગોતરા પર ત્રીજી વ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિ કાંડ કેસનો સમગ્ર પર્દાફાશ સૌ પ્રથમ સંદેશ ન્યૂઝ પર ઉજાગર કરવામાં આવ્યો હતો,સંદેશ ન્યૂઝ સતત બે મહિના કરતા પણ વધારે સમયથી ખ્યાતિ કાંડને લઈ તમામ સમાચારો વાચકો સુધી પહોંચાડી રહ્યું છે,ત્યારે આજે મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી તે અહેવાલ પણ પહેલા સંદેશની ટીમે પ્રસિદ્ધ કર્યો છે,આજે અમે તમને એવી માહિતી વિશે વાત કરીશું કે ખ્યાતિકાંડને લઈ અત્યાર સુધી કેટલી અને કંઈ રીતે કામગીરી કરવામાં આવી
ખ્યાતિ કાંડના પર્દાફાશથી લઈ ધરપકડ સુધીનો અહેવાલ
01-12 નવેમ્બરે સંદેશ ન્યૂઝે ખ્યાતિકાંડનો કર્યો પર્દાફાશ
02-સવારે 8 વાગ્યે સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો
03-સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ આપ્યા
04-આરોગ્ય વિભાગે 4 એક્સપર્ટ ડોક્ટરોની બનાવી ટીમ
05-11 નવેમ્બરે દર્દીઓના હૃદયચીરતા 2ના થયા હતા મોત
બોરીસણામાં 10 નવેમ્બરે યોજ્યો હતો ફ્રી કેમ્પ
01-10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ લવાયા ખ્યાતિ હોસ્પિટલ
02-2 દર્દીના મોત થતા પરિજનોએ મચાવ્યો હતો હોબાળો
03-ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો થયા હતા ગાયબ
04-2022માં પણ આજ રીતે કૌભાંડ થયાનો થયો ખુલાસો
05-સાણંદના તેલાવ ગામના લોકોને આ રીતે લવાયા હતા
તેલાવ ગામના 3માંથી એક દર્દીનું થયું હતું મોત
01-ખ્યાતિ ફાઉન્ડેશનના નામે સ્કૂલ, કોલેજ હોવાનો ખુલાસો
02-મોત બાદ CEO ચિરાગ રાજપૂત કરતો હતો લૂલો બચાવ
03-એન્જિયોગ્રાફી બાદ રાજકોટના દર્દીનું પણ થયું હતું મોત
04-16 જૂને દર્દીના સગાને જાણ વગર એન્જિયોગ્રાફી કરી
05-14 નવેમ્બરે વસ્ત્રાપુર પોલીસે ડૉ.પ્રશાંત વજીરાને ઝડપ્યો
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પાંચ સામે થઈ ફરિયાદ
01-પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ હસતો હતો ચિરાગ રાજપૂત
02-કાંડ બાદ બે દિવસ સુધી આવ્યા હતા ચિરાગ રાજપૂત
03-લોકોના જીવ સાથે રમત રમતા ખ્યાતિ હોસ્પિટલના સંચાલક
04-15 નવેમ્બરે CEO ચિરાગ રાજપૂત ભૂગર્ભમાં ઉતર્યો હતો
05-પોલીસે દર્દીઓને પણ બોરીસણાથી બોલાવ્યા વસ્ત્રાપુર
22 નવેમ્બરે કાર્તિક પટેલના ઘરેથી મોંઘીદાટ દારૂની બોટલો મળી
01-દારૂની 2 બોટલ, પોકર રમવાના સાધનો ઘરેથી મળ્યા
02-ચિરાગ રાજપૂતના ઘરમાંથી પણ દારુ ભરેલું કબાટ મળ્યું
03-22 નવેમ્બરે ખ્યાતિકાંડમાં રિપોર્ટ નકલીનો કર્યો પર્દાફાશ
04-દર્દીઓના રિપોર્ટ અને રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ગાયબ
05-સંમતિપત્ર પર ડોક્ટરની સહી ન હોવાનું સામે આવ્યું હતું
મેડિકલ કેમ્પથી લઇ સારવારના બીલ સુધી કૌભાંડના તાર
01-મહેસાણાના અલગ અલગ 3 ગામમાં કેમ્પ યોજ્યા હતા
02-કેમ્પ યોજી દર્દીઓના ખોટા ઓપરેશન કર્યાનો ખુલાસો
03-વિનાયકપુરા, ખાવડા, વાઘરોડામાં ખ્યાતિના ફ્રી કેમ્પ
04-ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલ લાવીને હૃદય ચીરતા મોત
05-વિનાયકપુરાના દર્દીનું 4 નવેમ્બર 2024એ થયું હતું મોત
ખાવડાના મુળજી ચાવડાનું 23 માર્ચ 2023એ થયું હતું મોત
01-વાઘરોડાના ફતાજી ઠાકોરનું 15 ઓક્ટો.2024એ થયું મોત
02-અમદાવાદના પીરાણામાં ખ્યાતિકાંડમાં 2નો ભોગ લેવાયો
03-22 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો ભાંડો ફૂટ્યો
04-દિવાળી પહેલા ખ્યાતિ હોસ્પિટલે 5 કેમ્પ યોજ્યા હતા
05-ફ્રી મેડિકલ કેમ્પથી કાર્તિક પટેલે સુધારી પોતાની દિવાળી
FIRના 10 દિવસ બાદ પોલીસ દ્વારા માત્ર તપાસ
01-સાંતેજમાં કાર્તિકના આલીશાન ફાર્મહાઉસનો પર્દાફાશ
02-ફાર્મહાઉસની દેખરેખ માટે 30નો સ્ટાફ રાખ્યો હતો
03-22 નવેમ્બરે કાર્તિકના બીજા નિવાસસ્થાને પહોંચ્યું સંદેશ
04-ખાત્રજ રોડ પર ખ્યાતિ પ્લોટિંગમાં કાર્તિકનો બંગલો
05-23 નવેમ્બરે ખ્યાતિકાંડ વધુ એક કરતૂતનો કર્યો પર્દાફાશ
ખ્યાંતિકાંડે નિધરાડ ગામના વ્યક્તિનો લીધો જીવ
01-ચાલુ વર્ષે પ્રશાંતે 20 ઓપરેશન કર્યા હોવાની કબૂલાત
02-25 નવેમ્બરે આરોપી પ્રશાંત વજીરાણી જેલહવાલે
03-25 નવેમ્બરે 5 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા
04-25 નવેમ્બરે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન ઝડપાયા
05-મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલની ધરપકડ
તમામ આરોપીઓ લોકેશન બદલી રહ્યાં હતા
01-ખેડાના કપડવંજમાં ફાર્મમાં આરોપીઓ રોકાયા હતા
02-CEO રાહુલ જૈનની ઉદયપુરથી ધરપકડ કરાઈ
03-દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હતી
04-26 નવેમ્બરે આરોપીના સ્થળે પહોંચ્યુ સંદેશ ન્યૂઝ
05-કપડવંજના ઉકરડીના મુવાડામાં રોકાયા હતા આરોપી
29 નવેમ્બરે કાંડમાં 4 સરકારી તબીબોના નામ ખૂલ્યા
01-29 નવેમ્બરે કાર્તિક ન્યૂઝીલેન્ડ છોડીને કતારમાં છુપાયો
02-PMJAY યોજનાના ડોક્ટરો સાથે કાર્તિક કરાવતો સંપર્ક
03-ચિરાગ ડોક્ટરોને સાચવવા મોંઘી ગિફ્ટ, દારૂ આપતો
04-ખ્યાતિના 4 પૂર્વ ડોક્ટરના 164 મુજબ નિવેદન લેવાયા
05-30 નવેમ્બરે 4 આરોપીઓને જેલ હવાલે ધકેલાયા હતા
ચિરાગ રાજપુતની અન્ય કેસમાં થઈ હતી ધરપકડ
01-ચિરાગ રાજપુત ઉપર બન્યો છે પ્રોહીબીશનનો ગુનો
02-5 ડિસેમ્બરે ખ્યાતિકાંડની વધુ એક કરતૂતનો પર્દાફાશ
03-અન્ય દર્દીઓની સાથે રેલવે કર્મીઓના પણ ઓપરેશન
04-રેલવે કર્મચારીઓને પણ આ બદમાશોએ છોડ્યા નહીં
05-આરોપી સંજય પટોળીયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ
ખ્યાતિકાંડમાં મોતનો આંકડો 3 વર્ષમાં 112નો નોંધાયો
01-10 ડિસેમ્બરે વજીરાણીનો ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ખુલાસો
02-વધુ એન્જયોપ્લાસ્ટી કરવા દબાણ કરતા હોવાનો પર્દાફાશ
03-કાર્તિક પટેલ, ચિરાગ, રાહુલ દબાણ કરતા હોવાનું ખૂલ્યું
04-11 ડિસેમ્બરે ખ્યાતિકાંડને લઈ કર્યો ચોંકાવનારો ખુલાસો
05-2021માં ખ્યાતિ હોસ્પિટલ 40 કરોડમાં ખરીદી
રોકેલ 40 કરોડ વસૂલવા દર્દીઓના હૃદય ચીર્યા
01-કાર્તિક એન્ડ ટોળકીનો 4 વર્ષમાં વસૂલવા માટે ટાર્ગેટ
02-લોકોને ડરાવી ધમકાવી ઓપરેશન કરાતા હતા
03-90% બ્લોકેજનું કહી ડરાવીને કરતા હતા ઓપરેશન
04-PMJAYના ક્લેઈમ સડસડાટ પાસ થઈ જતા હતા
05-28 ડિસેમ્બરે આરોગ્ય વિભાગની બેદરકારીનો અહેવાલ
ખ્યાતિના ગોરખધંધા વિશે વાકેફ હતું આરોગ્ય વિભાગ
01-વીમા કંપનીએ આરોગ્ય વિભાગને દોર્યુ હતું ધ્યાન
02-ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો હતો મોટો ખુલાસો
03-3 ડિસેમ્બરે કાર્તિકે આગોતરા જામીન માટે કરી અરજી
04-કાર્તિક પટેલે જમાઈ મારફતે ગ્રામ્ય કોર્ટમાં કરી અરજી
05-ધરપકડથી બચવા આરોપી કાર્તિક પટેલના હવાતિયાં
કાર્તિક પટેલના આગોતરા પર ત્રીજી વાર પડી મુદત
01-ક્રાઈમબ્રાન્ચે આગોતરા જામીન અરજી પર ઉઠાવ્યો વાંધો
02-ખ્યાતિકાંડના કાર્તિક પટેલે મગરના આંસુ સાર્યા
03-6 જાન્યુઆરીએ ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન
04-આખરે 18 જાન્યુઆરીએ કાર્તિક પટેલને ઝડપી પાડ્યો
05-અમદાવાદ એરપોર્ટથી ક્રાઈમ બ્રાન્ચે કાર્તિકને ઝડપ્યો