Junagadhમાં ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર, 200 વીઘા જમીન ખુલ્લી ખરાઇ

જૂનાગઢમાં ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અંદાજીત 3 કરોડની 200 વીઘા જમીન ખુલ્લી ખરાઇ છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં ગૌચરની 200 વીઘા જમીન ખુલ્લી કરાઈ છે.જુનાગઢના માંગરોળના તલોદ્રા ગામે ગૌચરની જમીન પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તાલુકા વિકાસ અધિકારી અને પોલીસની હાજરીમાં અંદાજિત 3 કરોડની 200 વીઘા જમીન ખુલ્લી કરાઈ છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અંદાજીત 3 કરોડની 200 વીઘા જમીન ખુલ્લી ખરાઇ છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં ગૌચરની જમીન ખુલ્લી કરાઈ છે.રખડતા ઢોરનો ત્રાસ ગામડાથી હવે શહેરો સુધી પહોંચ્યો છે.,મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ 3 દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મુકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે.ગૌચરની જમીનના અભાવને કારણે પશુઓ જ્યાં ત્યાં ભટકે છે અને નિર્દોષ લોકો અડફેટે ચડે છે. રખડતા પશુ માટેની પોલિસી લાવવાની સાથે ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણોને ખાલી કરાવવા ફરી એક વાર આદેશ અપાયા છે. નવા દબાણો ઉભા ન થાય તે માટે સતત તકેદારી દર મહિને ગ્રામ પંચાયત પાસેથી દબાણનાં પત્રકો મેળવી દબાણો દૂર કરવા સમીક્ષા કરવી. તેમજ નવા દબાણો ઉભા ન થાય તે માટે સતત તકેદારી રાખવી. તાલુકા વિકાસ અધિકારીએ દર મહિને ગ્રામ પંચાયત પાસેથી દબાણનાં પત્રકો મેળવવા. અને દબાણ દૂર કરવાની સમીક્ષા કરવી. દબાણો ઉભા ન થાય તે માટે પ્રયાસ કરવા. દર મહિને તાલુકા વિકાસ અધિકારીની બેઠકમાં કાયમી એજન્ડાનો સમાવેશ કરી દબાણ દૂર કરવા સમીક્ષા કરવી. ગુજરાતમાં ગૌચરની વાસ્તવિકતા શું? ગૌચર જમીન પર દબાણોને હટાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. ગુજરાતમાં 2 કરોડથી વધુ પશુઓ છે. 2 કરોડ પશુઓની સામે 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. પશુઓ માટે 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે. ગુજરાતમાં વર્ષ 2015 માં ગૌચર જમીન પરથી દબાણ હટાવવા નિતિ બની હતી. નીતી પ્રમાણે પગલા ન ભરાતા દબાણ વધ્યા હતા. રાજ્યમાં બે વર્ષમાં 103 કરોડ 80 લાખ 73 હજાર 183 ચો.મી જમીન ભાડે વેચાણથી આપી હતી. ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણતી અપાઈ છે. સૌથી વધુ કચ્છમાં 95 કરોડ 65 લાખ 31 હજાર 216 ચો.મી. જમીન ભાડે વેચાણથી આપી હતી. રાજ્યમાં 9029 ગામોમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે. 2303 ગામોમાં ગૌચરની જમીન જ નથી. સૌથી વધુ બનાસકાંઠામાં 1165 ગામોમાં લઘુત્તમ ગૌચરથી ઓછું છે. વલસાડ જીલ્લાનાં 250 ગામોમાં બિલકુલ ગૌચર નથી. 

Junagadhમાં ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર, 200 વીઘા જમીન ખુલ્લી ખરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અંદાજીત 3 કરોડની 200 વીઘા જમીન ખુલ્લી ખરાઇ છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં ગૌચરની 200 વીઘા જમીન ખુલ્લી કરાઈ છે.

જુનાગઢના માંગરોળના તલોદ્રા ગામે ગૌચરની જમીન પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તાલુકા વિકાસ અધિકારી અને પોલીસની હાજરીમાં અંદાજિત 3 કરોડની 200 વીઘા જમીન ખુલ્લી કરાઈ છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અંદાજીત 3 કરોડની 200 વીઘા જમીન ખુલ્લી ખરાઇ છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં ગૌચરની જમીન ખુલ્લી કરાઈ છે.

રખડતા ઢોરનો ત્રાસ ગામડાથી હવે શહેરો સુધી પહોંચ્યો છે.,મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ 3 દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મુકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે.ગૌચરની જમીનના અભાવને કારણે પશુઓ જ્યાં ત્યાં ભટકે છે અને નિર્દોષ લોકો અડફેટે ચડે છે. રખડતા પશુ માટેની પોલિસી લાવવાની સાથે ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણોને ખાલી કરાવવા ફરી એક વાર આદેશ અપાયા છે. 

નવા દબાણો ઉભા ન થાય તે માટે સતત તકેદારી

દર મહિને ગ્રામ પંચાયત પાસેથી દબાણનાં પત્રકો મેળવી દબાણો દૂર કરવા સમીક્ષા કરવી. તેમજ નવા દબાણો ઉભા ન થાય તે માટે સતત તકેદારી રાખવી. તાલુકા વિકાસ અધિકારીએ દર મહિને ગ્રામ પંચાયત પાસેથી દબાણનાં પત્રકો મેળવવા. અને દબાણ દૂર કરવાની સમીક્ષા કરવી. દબાણો ઉભા ન થાય તે માટે પ્રયાસ કરવા. દર મહિને તાલુકા વિકાસ અધિકારીની બેઠકમાં કાયમી એજન્ડાનો સમાવેશ કરી દબાણ દૂર કરવા સમીક્ષા કરવી. 

ગુજરાતમાં ગૌચરની વાસ્તવિકતા શું?

ગૌચર જમીન પર દબાણોને હટાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. ગુજરાતમાં 2 કરોડથી વધુ પશુઓ છે. 2 કરોડ પશુઓની સામે 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. પશુઓ માટે 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે. ગુજરાતમાં વર્ષ 2015 માં ગૌચર જમીન પરથી દબાણ હટાવવા નિતિ બની હતી. નીતી પ્રમાણે પગલા ન ભરાતા દબાણ વધ્યા હતા. રાજ્યમાં બે વર્ષમાં 103 કરોડ 80 લાખ 73 હજાર 183 ચો.મી જમીન ભાડે વેચાણથી આપી હતી. ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણતી અપાઈ છે. સૌથી વધુ કચ્છમાં 95 કરોડ 65 લાખ 31 હજાર 216 ચો.મી. જમીન ભાડે વેચાણથી આપી હતી. રાજ્યમાં 9029 ગામોમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે. 2303 ગામોમાં ગૌચરની જમીન જ નથી. સૌથી વધુ બનાસકાંઠામાં 1165 ગામોમાં લઘુત્તમ ગૌચરથી ઓછું છે. વલસાડ જીલ્લાનાં 250 ગામોમાં બિલકુલ ગૌચર નથી.