Junagadh: ગણેશ જાડેજાના ફરિયાદી રાજુ સોલંકી સહિત 4ની ધરપકડ

ગણેશ જાડેજા સામે ફરિયાદી છે રાજુ સોલંકી એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચારની અટકાયત જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કાર્યવાહી જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે. રાજુ સોલંકી સહિત ચાર વ્યક્તિઓની આ ગુનામાં ધરપકડ થઈ છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી છે. કોણ છે રાજુ સોલંકી? કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ છે રાજુ સોલંકી. તેઓ NCPની ટિકિટ પરથી કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા. રાજુ સોલંકીનાં પત્ની ગીતાબેન 3 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા. તેઓ 1 વખત ભાજપમાંથી, જ્યારે બે વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને કોર્પોરેટર બન્યા હતા.

Junagadh: ગણેશ જાડેજાના ફરિયાદી રાજુ સોલંકી સહિત 4ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગણેશ જાડેજા સામે ફરિયાદી છે રાજુ સોલંકી
  • એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચારની અટકાયત
  • જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કાર્યવાહી

જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે. રાજુ સોલંકી સહિત ચાર વ્યક્તિઓની આ ગુનામાં ધરપકડ થઈ છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી છે.

કોણ છે રાજુ સોલંકી?

કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ છે રાજુ સોલંકી. તેઓ NCPની ટિકિટ પરથી કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા. રાજુ સોલંકીનાં પત્ની ગીતાબેન 3 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા. તેઓ 1 વખત ભાજપમાંથી, જ્યારે બે વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને કોર્પોરેટર બન્યા હતા.