Jamnnagarના "જામસાહેબ" દ્રારા વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની કરી જાહેરાત

જામનગર રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને જામસાહેબે વારસદાર બનાવ્યા છે.જામનગરના જામસાહેબ શત્રૂશલ્યસિંહે આ જાહેરાત કરી છે.દશેરાની શુભેચ્છા પાઠવી પત્ર દ્વારા વારસદારની જાહેરાત કરી છે. અજય જાડેજા જામનગરના છે પૂર્વ ક્રિકેટર અજય જાડેજા કે જેઓ જામનગરના વતની છે અને નવાનગર રજવાડા સાથે તેઓ સંબંધ ધરાવે છે,અજય જાડેજા પહેલેથી જ શત્રૂશલ્યસિંહજીના નિકટના મનાય છે અને હાલના જામસાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે ,તેમણે પોતાના વારસદારની પસંદગી કરવાની હતી, જેની તેમણે આજે જાહેરાત કરી છે.જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા,જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા તેઓએ કચ્છથી સ્થળાંતર કરી હાલારમાં નવાનગરની સ્થાપના કરી હતી તેમાં 999 ગામોનો થાય છે સમાવેશ. અજય જાડેજા પૂર્વ ક્રિકેટર છે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્તમ ખેલાડી રહ્યા છે. તેમણે વર્ષ 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને ઉપ-કેપ્ટન પણ હતા. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે.મેચ ફિક્સિંગમાં તેમનું નામ આવ્યા બાદ તેમના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ તે પછી જાડેજા ક્રિકેટ રમી શક્યા ન હતા. તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર હતા. તાજેતરમાં તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું. નવાનગરના વારસદારોનો ઇતિહાસ 1-શત્રુશલ્યસિંહના પિતા દિગ્વિજયસિંહ 33 વર્ષ જામસાહેબ રહ્યા 2-કાકા રણજીતસિંહજીએ શત્રુશુલ્યસિંહને દત્તક લઇ પોતાના વારસદાર બનાવ્યા હતા 3-જામસાહેબ રણજીતસિંહજીના નામ પર ક્રિકેટની રણજી ટ્રોફી રમાય છે 4-રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલાં ભારતીય ક્રિકેટના બેટ્સમેન હતા 5-રણજીતસિંહજી અને દિલિપસિંહજીના પરિવારમાંથી અજય જાડેજા આવે છે 6-રણજીતસિંહજી 1907થી 1933 સુધી નવાનગરના શાસક હતા 7-રણજીતસિંહજીના નામ પર રણજી ટ્રોફી, દિલીપસિંહજીના નામ પર દિલીપ ટ્રોફી રમાય છે 8-શત્રુશલ્યસિંહજી પ્રથમ શ્રેણીના ક્રિકેટર હતા 9-શત્રુશલ્યસિંહજી નવાનગરના મહારાજાની ઉપલબ્ધિ મેળવનાર અંતિમ વ્યક્તિ હતા

Jamnnagarના "જામસાહેબ" દ્રારા વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની કરી જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને જામસાહેબે વારસદાર બનાવ્યા છે.જામનગરના જામસાહેબ શત્રૂશલ્યસિંહે આ જાહેરાત કરી છે.દશેરાની શુભેચ્છા પાઠવી પત્ર દ્વારા વારસદારની જાહેરાત કરી છે.

અજય જાડેજા જામનગરના છે

પૂર્વ ક્રિકેટર અજય જાડેજા કે જેઓ જામનગરના વતની છે અને નવાનગર રજવાડા સાથે તેઓ સંબંધ ધરાવે છે,અજય જાડેજા પહેલેથી જ શત્રૂશલ્યસિંહજીના નિકટના મનાય છે અને હાલના જામસાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે ,તેમણે પોતાના વારસદારની પસંદગી કરવાની હતી, જેની તેમણે આજે જાહેરાત કરી છે.જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા,જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા તેઓએ કચ્છથી સ્થળાંતર કરી હાલારમાં નવાનગરની સ્થાપના કરી હતી તેમાં 999 ગામોનો થાય છે સમાવેશ.


અજય જાડેજા પૂર્વ ક્રિકેટર છે

અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્તમ ખેલાડી રહ્યા છે. તેમણે વર્ષ 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને ઉપ-કેપ્ટન પણ હતા. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે.મેચ ફિક્સિંગમાં તેમનું નામ આવ્યા બાદ તેમના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ તે પછી જાડેજા ક્રિકેટ રમી શક્યા ન હતા. તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર હતા. તાજેતરમાં તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું.

નવાનગરના વારસદારોનો ઇતિહાસ

1-શત્રુશલ્યસિંહના પિતા દિગ્વિજયસિંહ 33 વર્ષ જામસાહેબ રહ્યા

2-કાકા રણજીતસિંહજીએ શત્રુશુલ્યસિંહને દત્તક લઇ પોતાના વારસદાર બનાવ્યા હતા

3-જામસાહેબ રણજીતસિંહજીના નામ પર ક્રિકેટની રણજી ટ્રોફી રમાય છે

4-રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલાં ભારતીય ક્રિકેટના બેટ્સમેન હતા

5-રણજીતસિંહજી અને દિલિપસિંહજીના પરિવારમાંથી અજય જાડેજા આવે છે

6-રણજીતસિંહજી 1907થી 1933 સુધી નવાનગરના શાસક હતા

7-રણજીતસિંહજીના નામ પર રણજી ટ્રોફી, દિલીપસિંહજીના નામ પર દિલીપ ટ્રોફી રમાય છે

8-શત્રુશલ્યસિંહજી પ્રથમ શ્રેણીના ક્રિકેટર હતા

9-શત્રુશલ્યસિંહજી નવાનગરના મહારાજાની ઉપલબ્ધિ મેળવનાર અંતિમ વ્યક્તિ હતા