ચિંતન શિબિરમાં સાદગીની માત્ર વાતો: ટ્રેન સોમનાથ જવાનું નક્કી કરાયુ છતા મંત્રી-IAS પ્લેનમાં ઉપડ્યા

Somnath Chintan Shibir: ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈને ચિંતન કરવા રાજ્ય સરકારે સોમનાથ ખાતે ચિંતન શિબીર યોજી છે. મોટાઉપાડે એવુ નક્કી કરાયુ હતું કે, મંત્રીઓ તેમજ આઈએએસ અધિકારીઓ ટ્રેનમાં સોમનાથ જશે. પણ આખરે સાદાઇની વાતો કોરાણે મૂકી મંત્રી-આઇએએસ અધિકારીઓ પ્લેનમાં ઉપડ્યા હતા.સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબીરનો પ્રારંભઆજથી સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબીરનો પ્રારંભ થયો છે.

ચિંતન શિબિરમાં સાદગીની માત્ર વાતો: ટ્રેન સોમનાથ જવાનું નક્કી કરાયુ છતા મંત્રી-IAS પ્લેનમાં ઉપડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Somnath Chintan Shibir

Somnath Chintan Shibir: ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈને ચિંતન કરવા રાજ્ય સરકારે સોમનાથ ખાતે ચિંતન શિબીર યોજી છે. મોટાઉપાડે એવુ નક્કી કરાયુ હતું કે, મંત્રીઓ તેમજ આઈએએસ અધિકારીઓ ટ્રેનમાં સોમનાથ જશે. પણ આખરે સાદાઇની વાતો કોરાણે મૂકી મંત્રી-આઇએએસ અધિકારીઓ પ્લેનમાં ઉપડ્યા હતા.

સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબીરનો પ્રારંભ

આજથી સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબીરનો પ્રારંભ થયો છે.