Jambusar: ભાજપ સંગઠનની બહેનોએ DySPને રાખડી બાંધી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જંબુસર : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જંબુસર ખાતે ભાઈ-બહેનના સ્નેહ, વિશ્વાસ અને સુરક્ષાના સંકલ્પને ઉજાગર કરતી અનોખી ઉજવણી યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા જંબુસર ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખની બહેનોએ જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.આ પ્રસંગે ભાજપ સંગઠનની બહેનોએ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરીને રાખડી બાંધી હતી. ત્યારબાદ કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

