IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફેલાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GT Bus Suffers Short Circuit After IPL 2026 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ફાઇનલ મેચ બાદ રવિવારે (31મી મે) મોડી રાત્રે ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ સાથે એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઈ છે. ફાઇનલ મુકાબલામાં પરાજય બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઈને સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહેલી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોતજોતામાં બસની અંદર મોટો ધુમાડો ફેલાઈ ગયો હતો. જો કે, સુરક્ષા કર્મચારીઓ અને મેનેજમેન્ટે ત્વરિત પગલાં ભરીને તમામ ખેલાડીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ખેલાડીઓએ રોડ કિનારે ઊભા રહેવું પડ્યું!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

