IPL ફાઇનલ: અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડબ્રેક વધારો, મોડી રાત સુધી 62 વધારાની ટ્રેનો દોડાવાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Metro Service For IPL 2026 Final: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL-2026ની ફાઇનલ મેચને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓ પર મુસાફરોનો અભૂતપૂર્વ ઘોડાપૂર જોવા મળ્યું હતું. ક્રિકેટપ્રેમીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મોડી રાત સુધી મેટ્રો સેવાઓ કાર્યરત રાખી હતી. પેસેન્જરોની ભારે ભીડ અને જરૂરિયાતને પૂરી કરવા માટે મેટ્રો ટ્રેનો છેક મોડી રાત્રે 2:19 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવી હતી. જેમાં સામાન્ય દિવસ કરતા 77 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. આમ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો હતો. જેને પગલે મોડી રાત સુધી 62 વધારાની ટ્રેનો દોડાવાઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

