IAS Transfer: ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી, 4 અધિકારીઓને અપાયા પ્રમોશન

ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ તમામ અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાણીએ ઓર્ડર આપ્યો છે. આ બદલીઓમાં 4 IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપીને બદલી કરવામાં આવી છે.સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.

IAS Transfer: ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી, 4 અધિકારીઓને અપાયા પ્રમોશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ તમામ અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાણીએ ઓર્ડર આપ્યો છે. આ બદલીઓમાં 4 IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપીને બદલી કરવામાં આવી છે.

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.