Gujaratમા બિનઆદિજાતિ વિસ્તારમાં 129 માધ્યમિક સ્કૂલને સરકારી આપી મંજૂરી

ગુજરાતમાં નવી સરકારી સ્કૂલો શરૂ કરવા મંજૂરી બિનઆદિજાતિ વિસ્તારમાં ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ મંજૂર આદિજાતિ વિસ્તારોમાં 31 માધ્યમિક શાળાને મંજૂરી ગુજરાત સરકારે રાજ્યમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે,બિન આદિજાતિ વિસ્તારમાં ૧૨૯ માધ્યમિક અને ૧ ઉચ્ચતર માધ્યમિક સહીત ૧૩૦ સરકારી શાળાઓને મંજૂરી અપાઈ છે,આદિજાતિ વિસ્તારોમાં ૩૧ માધ્યમિક તથા ૧ ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ છે,રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કરી હતી જાહેરાત. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કરી હતી જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતના લોકોને બહુ મોટી ભેટ આપી છે.ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં નવી સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે જોગવાઈ હતી. ત્યારબાદ અંતે શિક્ષણ વિભાગ દ્વારા વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં ધોરણ 9થી 12ની નવી 162 સરકારી સ્કૂલો શરૂ કરવામા આવશે અને જેમાં 565 જગ્યાઓનું મહેકમ પણ મંજૂર કરવામા આવ્યુ છે. 160 માધ્યમિક શાળાઓ હશે શિક્ષણ વિભાગે ગઈકાલે રાજયમાં નવી સરકારી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાને લઈ મંજૂરી આપી છે,ખાસ કરીને આદિવાસી વિધાર્થીઓને સારૂ શિક્ષણ મળી રહે તે હેતુથી મંજૂરી આપવામાં આવી છે.જો વાત કરવામાં આવે તો રાજ્યના બિન આદિજાતી વિસ્તારમાં 129 સરકારી માધ્યમિક અને 1 સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત 130 નવી સરકારી સ્કૂલો શરૂ થશે. જ્યારે આદિજાતી વિસ્તારમાં 31 સરકારી માધ્યમિક અને 1 સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત 31 સરકારી સ્કૂલો શરૂ થશે. આમ રાજ્યમાં 160 માધ્યમિકની અને બે ઉચ્ચતર માધ્યમિકની મળીને કુલ 162 નવી સરકારી સ્કૂલો શરૂ કરવામા આવશે. અમદાવાદ ગ્રામ્યને પણ મળી 3 શાળા સરકાર દ્વારા રાજ્યમાં જે નવી 162 સરકારી સ્કૂલો શરૂ થનાર છે. તેમાં અમદાવાદ ગ્રામ્યમાં ત્રણ માધ્યમિકની સ્કૂલો શરૂ થશે. જેમાં વિરમગામ તાલુકામાં ઝેઝરા ગામમાં, ધુંધુકાના રોજકા અને ધુંધકાના ગુંજાર ગામમાં આ સરકારી સ્કૂલો શરૂ થશે. બિન આદિજાતી વિસ્તારમાં સરકારી માધ્યમિક સ્કૂલોમાં સૌથી વધુ કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામોમાં નવી સ્કૂલો શરૂ થશે.

Gujaratમા બિનઆદિજાતિ વિસ્તારમાં 129 માધ્યમિક સ્કૂલને સરકારી આપી મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં નવી સરકારી સ્કૂલો શરૂ કરવા મંજૂરી
  • બિનઆદિજાતિ વિસ્તારમાં ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ મંજૂર
  • આદિજાતિ વિસ્તારોમાં 31 માધ્યમિક શાળાને મંજૂરી

ગુજરાત સરકારે રાજ્યમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે,બિન આદિજાતિ વિસ્તારમાં ૧૨૯ માધ્યમિક અને ૧ ઉચ્ચતર માધ્યમિક સહીત ૧૩૦ સરકારી શાળાઓને મંજૂરી અપાઈ છે,આદિજાતિ વિસ્તારોમાં ૩૧ માધ્યમિક તથા ૧ ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ છે,રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કરી હતી જાહેરાત.

રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કરી હતી જાહેરાત

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતના લોકોને બહુ મોટી ભેટ આપી છે.ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં નવી સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે જોગવાઈ હતી. ત્યારબાદ અંતે શિક્ષણ વિભાગ દ્વારા વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં ધોરણ 9થી 12ની નવી 162 સરકારી સ્કૂલો શરૂ કરવામા આવશે અને જેમાં 565 જગ્યાઓનું મહેકમ પણ મંજૂર કરવામા આવ્યુ છે.

160 માધ્યમિક શાળાઓ હશે

શિક્ષણ વિભાગે ગઈકાલે રાજયમાં નવી સરકારી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાને લઈ મંજૂરી આપી છે,ખાસ કરીને આદિવાસી વિધાર્થીઓને સારૂ શિક્ષણ મળી રહે તે હેતુથી મંજૂરી આપવામાં આવી છે.જો વાત કરવામાં આવે તો રાજ્યના બિન આદિજાતી વિસ્તારમાં 129 સરકારી માધ્યમિક અને 1 સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત 130 નવી સરકારી સ્કૂલો શરૂ થશે. જ્યારે આદિજાતી વિસ્તારમાં 31 સરકારી માધ્યમિક અને 1 સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત 31 સરકારી સ્કૂલો શરૂ થશે. આમ રાજ્યમાં 160 માધ્યમિકની અને બે ઉચ્ચતર માધ્યમિકની મળીને કુલ 162 નવી સરકારી સ્કૂલો શરૂ કરવામા આવશે.

અમદાવાદ ગ્રામ્યને પણ મળી 3 શાળા

સરકાર દ્વારા રાજ્યમાં જે નવી 162 સરકારી સ્કૂલો શરૂ થનાર છે. તેમાં અમદાવાદ ગ્રામ્યમાં ત્રણ માધ્યમિકની સ્કૂલો શરૂ થશે. જેમાં વિરમગામ તાલુકામાં ઝેઝરા ગામમાં, ધુંધુકાના રોજકા અને ધુંધકાના ગુંજાર ગામમાં આ સરકારી સ્કૂલો શરૂ થશે. બિન આદિજાતી વિસ્તારમાં સરકારી માધ્યમિક સ્કૂલોમાં સૌથી વધુ કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામોમાં નવી સ્કૂલો શરૂ થશે.