Cyclone: અસના વાવાઝોડુ ક્યા પહોંચ્યુ!, અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય

આજે કચ્છ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી  જામનગર, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે મોરબી, રાજકોટમાં વરસાદનું યલો એલર્ટ રાજ્યમાં આજે પવન સાથે વરસાદની આગાહી છે. જેમાં આજે કચ્છ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આજે જામનગર, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ મોરબી, રાજકોટમાં વરસાદનું યલો એલર્ટ છે. તથા આજે જૂનાગઢ, ગીરસોમનાથમાં વરસાદનું યલો એલર્ટ છે .આજે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયુ છે. કચ્છમાં અસના વાવાઝોડાની અસર વર્તાશે. તેમજ વાવાઝોડુ કચ્છથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાશે. વાવાઝોડુ પ્રતિકલાક 5 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે, તેમજ આગામી 6 કલાકમાં ડીપડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. હાલ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વદ્યું છે. આજે મોન્સૂન ટ્રફ, ડીપ ડિપ્રેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદ આવશે. તેમજ 45 km પ્રતિકલાકની ઝડપે પવન ફંકાવવાની શક્યતા છે. તેમજ 1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રી બંદરગાહ ઉપર LC3નું સિગ્નલ આપવામાં આવ્યું છે. તેમજ સામાન્ય કરતા અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે. તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયુ છે. પ્રતીકલાક 5 કલાકના ઝડપે ચક્રવાત આગળ વધી રહ્યું છે. તેમજ 6 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. હાલ ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે મોરબી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમનાં આજે સ્ટ્રોંગ સરફર પવન ફંકાવાની શક્યતા છે.

Cyclone: અસના વાવાઝોડુ ક્યા પહોંચ્યુ!, અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે કચ્છ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી
  •  જામનગર, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
  • આજે મોરબી, રાજકોટમાં વરસાદનું યલો એલર્ટ

રાજ્યમાં આજે પવન સાથે વરસાદની આગાહી છે. જેમાં આજે કચ્છ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આજે જામનગર, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ મોરબી, રાજકોટમાં વરસાદનું યલો એલર્ટ છે. તથા આજે જૂનાગઢ, ગીરસોમનાથમાં વરસાદનું યલો એલર્ટ છે .આજે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયુ છે. કચ્છમાં અસના વાવાઝોડાની અસર વર્તાશે. તેમજ વાવાઝોડુ કચ્છથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાશે. વાવાઝોડુ પ્રતિકલાક 5 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે, તેમજ આગામી 6 કલાકમાં ડીપડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. હાલ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વદ્યું છે. આજે મોન્સૂન ટ્રફ, ડીપ ડિપ્રેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદ આવશે. તેમજ 45 km પ્રતિકલાકની ઝડપે પવન ફંકાવવાની શક્યતા છે. તેમજ 1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રી બંદરગાહ ઉપર LC3નું સિગ્નલ આપવામાં આવ્યું છે. તેમજ સામાન્ય કરતા અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે. તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.

અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયુ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયુ છે. પ્રતીકલાક 5 કલાકના ઝડપે ચક્રવાત આગળ વધી રહ્યું છે. તેમજ 6 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. હાલ ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે મોરબી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમનાં આજે સ્ટ્રોંગ સરફર પવન ફંકાવાની શક્યતા છે.