Gujaratમા 25 અને 26 સપ્ટેમ્બરે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,રાજયમાં ફરીથી વરસાદના એંધાણ દેખાઈ રહ્યાં છે.અગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામા આવી છે.સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં ફરીથી વરસાદ થવાની શકયતાઓ છે,દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શકયતાઓ છે.25 અને 26 સપ્ટેમ્બરે વરસાદ થવાની આગાહી છે.નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઓ છે.સાથે સાથે 23 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 43 ટકા વધુ વરસાદ થયો ગુજરાતમાં ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ થયો છે.અત્યાર સુધી ગુજરાતમાં 43 ટકા વધુ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં હાલ તમામ ડેમો અને સરોવરોમાં સારા પાણીની આવક નોંધાઈ છે.હવે વરસાદ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વિદાય લે શે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્રારા વ્યકત કરવામાં આવી છે,હવે જે વરસાદ પડશે તેના કારણે ખેડૂતોના પાકને જીવતદાન પણ મળી શકે છે,અગામી સમયમાં વરસાદ ભારે નહી પણ ઝાપટા સ્વરૂપે પડી શકે છે. વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે. તેમાં અમદાવાદમાં 32 થી 34 ડિગ્રી સુધી તાપમાન રહેશે. તેમજ રાજ્યમાં વરસાદને હવામાન વિભાગની આગાહી સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે રાજ્યમાંથી હજી વરસાદ ગયો નથી. તેમાં વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે. 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે. તથા 22થી 26 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે રાજ્યમાં વરસાદ હજી ગયો નથી. જેમાં રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે. તેમાં 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે. જેમાં 22 થી 26 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહીમાં આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની ગુજરાતમાં આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે. ગુજરાત રીજિયનમાં 1107mm વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે. આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,રાજયમાં ફરીથી વરસાદના એંધાણ દેખાઈ રહ્યાં છે.અગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામા આવી છે.સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે.
યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં ફરીથી વરસાદ થવાની શકયતાઓ છે,દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શકયતાઓ છે.25 અને 26 સપ્ટેમ્બરે વરસાદ થવાની આગાહી છે.નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઓ છે.સાથે સાથે 23 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
43 ટકા વધુ વરસાદ થયો ગુજરાતમાં
ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ થયો છે.અત્યાર સુધી ગુજરાતમાં 43 ટકા વધુ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં હાલ તમામ ડેમો અને સરોવરોમાં સારા પાણીની આવક નોંધાઈ છે.હવે વરસાદ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વિદાય લે શે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્રારા વ્યકત કરવામાં આવી છે,હવે જે વરસાદ પડશે તેના કારણે ખેડૂતોના પાકને જીવતદાન પણ મળી શકે છે,અગામી સમયમાં વરસાદ ભારે નહી પણ ઝાપટા સ્વરૂપે પડી શકે છે.
વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે
ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે. તેમાં અમદાવાદમાં 32 થી 34 ડિગ્રી સુધી તાપમાન રહેશે. તેમજ રાજ્યમાં વરસાદને હવામાન વિભાગની આગાહી સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે રાજ્યમાંથી હજી વરસાદ ગયો નથી. તેમાં વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે. 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે. તથા 22થી 26 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે
રાજ્યમાં વરસાદ હજી ગયો નથી. જેમાં રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે. તેમાં 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે. જેમાં 22 થી 26 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહીમાં આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની ગુજરાતમાં આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે. ગુજરાત રીજિયનમાં 1107mm વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે. આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે.