Gujarat Weather: કડકડતી ઠંડી માટે જઇ જાવ તૈયાર, બેવડી ઋતુએ ટેન્શન વધાર્યું
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેતાં જ ઠંડીનું આગમન થવાને બદલે ગરમી શરુ થઈ ગઈ છે. રાજ્યમાં હાલ કેટલાંક ભાગોમાં રાતના સમયે ઠંડકનો અનુભવ થાય છે. પરંતુ, દિવસ દરમિયાન લોકોએ ઉકળાટનો સામનો કરવો પડે છે. જોકે, હાલ હવામાન વિભાગની આગાહી મુજબ, દિવાળી તહેવાર નજીક આવતાની સાથે જ રાજ્યમાં આગામી સપ્તાહથી ઠંડીની શરૂઆત થઇ રહી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સપ્તાહથી ઠંડીની શરૂઆત થશે. રાજ્યમાં બેવડી ઋતુની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર-પૂર્વના પવનને લીધે બેવડી ઋતુની અસર વર્તાશે. હાલ હવામાન વિભાગ દ્વારા પણ તાપમાન ઘટવાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. ત્યારે દર વખત કરતાં આ વર્ષે ઑક્ટોબર મહિનો સામાન્ય કરતાં વધારે ગરમ નોંધાયો છે. ઑક્ટોબર માસમાં જ્યાં ઠંડીની બદલે ઉનાળા જેવી ગરમીનો પણ અનુભવ થશે.રાજ્યમાં આગામી સપ્તાહથી ઠંડીની થશે શરૂઆત રાજ્યમાં બેવડી ઋતુની હવામાન વિભાગની આગાહી ઉત્તર-પૂર્વના પવનને લીધે બેવડી ઋતુની અસર વર્તાશે અમદાવાદમાં 36થી 37 ડિગ્રી તાપમાન રહેશે વિવિધ વિસ્તારોમાં 36થી 37 ડિગ્રી તાપમાન રહેશેરાજ્યમાં બેવડી ઋતુની હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર-પૂર્વના પવનને લીધે બેવડી ઋતુની અસર વર્તાશે. અમદાવાદમાં 36થી 37 ડિગ્રી તાપમાન રહેશે. વિવિધ વિસ્તારોમાં 36થી 37 ડિગ્રી તાપમાન રહેશે. નોંધનીય છે કે, હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આવનાર મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે વિશે આગાહી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેતાં જ ઠંડીનું આગમન થવાને બદલે ગરમી શરુ થઈ ગઈ છે. રાજ્યમાં હાલ કેટલાંક ભાગોમાં રાતના સમયે ઠંડકનો અનુભવ થાય છે. પરંતુ, દિવસ દરમિયાન લોકોએ ઉકળાટનો સામનો કરવો પડે છે. જોકે, હાલ હવામાન વિભાગની આગાહી મુજબ, દિવાળી તહેવાર નજીક આવતાની સાથે જ રાજ્યમાં આગામી સપ્તાહથી ઠંડીની શરૂઆત થઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સપ્તાહથી ઠંડીની શરૂઆત થશે. રાજ્યમાં બેવડી ઋતુની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર-પૂર્વના પવનને લીધે બેવડી ઋતુની અસર વર્તાશે. હાલ હવામાન વિભાગ દ્વારા પણ તાપમાન ઘટવાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. ત્યારે દર વખત કરતાં આ વર્ષે ઑક્ટોબર મહિનો સામાન્ય કરતાં વધારે ગરમ નોંધાયો છે. ઑક્ટોબર માસમાં જ્યાં ઠંડીની બદલે ઉનાળા જેવી ગરમીનો પણ અનુભવ થશે.
રાજ્યમાં આગામી સપ્તાહથી ઠંડીની થશે શરૂઆત
- રાજ્યમાં બેવડી ઋતુની હવામાન વિભાગની આગાહી
- ઉત્તર-પૂર્વના પવનને લીધે બેવડી ઋતુની અસર વર્તાશે
- અમદાવાદમાં 36થી 37 ડિગ્રી તાપમાન રહેશે
- વિવિધ વિસ્તારોમાં 36થી 37 ડિગ્રી તાપમાન રહેશે
રાજ્યમાં બેવડી ઋતુની હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર-પૂર્વના પવનને લીધે બેવડી ઋતુની અસર વર્તાશે. અમદાવાદમાં 36થી 37 ડિગ્રી તાપમાન રહેશે. વિવિધ વિસ્તારોમાં 36થી 37 ડિગ્રી તાપમાન રહેશે. નોંધનીય છે કે, હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આવનાર મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે વિશે આગાહી કરી છે.