Gujarat Weather: મેઘમંડાણ..! આજે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી મુજબ, આજે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે,ભેજનું પ્રમાણ વધતા રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે. પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્શે.  પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Gujarat Weather: મેઘમંડાણ..! આજે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગે આગાહી મુજબ, આજે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે,ભેજનું પ્રમાણ વધતા રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે. પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્શે.  પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.