Gujarat Rain: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરના મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 8 ટકા વધુ વરસાદ રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ વલસાડ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી સાથે નવસારી અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 2 દિવસ બાદ ફરી મેઘરાજા વિરામ લેશે. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 8 ટકા વધુ વરસાદ છે. અમદાવાદ અને ગાંધીનગરના મધ્યમ વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરના મધ્યમ વરસાદની આગાહી છે. તેમાં 2 દિવસ બાદ ફરી મેઘરાજા વિરામ લેશે.ગુજરાતમાં 1 જૂન સુધીમાં 489 mm સરેરાશ વરસાદ સાથે 529 mm વરસાદ નોંધાયો 13 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટની આગાહી છે. તેમજ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને, દીવમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટ છે. તેમજ 14 ઓગસ્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. સમગ્ર ગુજરાતમાં 1 જૂન સુધીમાં 489 mm સરેરાશ વરસાદ સાથે 529 mm વરસાદ નોંધાયો છે.

Gujarat Rain: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરના મધ્યમ વરસાદની આગાહી
  • રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 8 ટકા વધુ વરસાદ

રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી

ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ વલસાડ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી સાથે નવસારી અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 2 દિવસ બાદ ફરી મેઘરાજા વિરામ લેશે. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 8 ટકા વધુ વરસાદ છે.

અમદાવાદ અને ગાંધીનગરના મધ્યમ વરસાદની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરના મધ્યમ વરસાદની આગાહી છે. તેમાં 2 દિવસ બાદ ફરી મેઘરાજા વિરામ લેશે.

ગુજરાતમાં 1 જૂન સુધીમાં 489 mm સરેરાશ વરસાદ સાથે 529 mm વરસાદ નોંધાયો

13 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટની આગાહી છે. તેમજ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને, દીવમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટ છે. તેમજ 14 ઓગસ્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. સમગ્ર ગુજરાતમાં 1 જૂન સુધીમાં 489 mm સરેરાશ વરસાદ સાથે 529 mm વરસાદ નોંધાયો છે.