Gujarat Rain: પૂર્વ કચ્છમાં વીજ પુરવઠાને અસર, ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા
ભારે વરસાદથી અંજારમાં વીજ પોલ ધરાશાયી અંજારમાં વીજ પોલ તૂટતા વીજ પુરવઠો થયો બંધ પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી નુકસાનીના દ્રશ્યો સર્જાયા ભારે વરસાદથી પૂર્વ કચ્છમાં વીજ પુરવઠાને અસર થઇ છે. ભારે વિસ્તારથી અંજારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. તેમાં અંજારમાં વીજ પોલ તૂટતા વીજ પુરવઠો બંધ થયો છે. પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. પૂર્વ કચ્છમાં પણ મોટાપાયે નુકસાની થઈ છે. વીજપોલ ધરાશાઈ થવા સાથે વીજળી ગુલ થવાની સમસ્યા વધી અંજાર વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે વીજપોલ ધરાશાઈ થવા સાથે વીજળી ગુલ થવાની સમસ્યા વધી છે. જેના કારણે લોકોને પારાવાર સમસ્યા ભોગવવાનો વારો આવી રહ્યો છે. ભારે પાણી ભરાઈ જતા ખેતીના ઉભા પાકને પણ નુકસાન થઈ છે. તેમજ અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયુ છે. તથા સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા ગ્રામવાસીઓ ભારે હાલાકીમાં છે. અબડાસાનુ સુથરી ગામ બેટમાં ફેરવાયુ છે. દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે સ્થાનિક નદીના પાણી ગામમાંથી પસાર થતા ગામમા પાણી પાણી જોવા મળ્યું છે. દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે. આસપાસ પડેલા ભારે વરસાદ બાદ ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે. તેમાં ભયજનક સ્થળોએ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ છે. કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળો ભયજનક છે. ભયજનક સ્થળો પર લોકોએ અવરજવર ન કરવા તાકીદ છે. જાહેરનામાના ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરાશે. જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ -223 મુજબ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભારે વરસાદથી અંજારમાં વીજ પોલ ધરાશાયી
- અંજારમાં વીજ પોલ તૂટતા વીજ પુરવઠો થયો બંધ
- પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી નુકસાનીના દ્રશ્યો સર્જાયા
ભારે વરસાદથી પૂર્વ કચ્છમાં વીજ પુરવઠાને અસર થઇ છે. ભારે વિસ્તારથી અંજારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. તેમાં અંજારમાં વીજ પોલ તૂટતા વીજ પુરવઠો બંધ થયો છે. પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. પૂર્વ કચ્છમાં પણ મોટાપાયે નુકસાની થઈ છે.
વીજપોલ ધરાશાઈ થવા સાથે વીજળી ગુલ થવાની સમસ્યા વધી
અંજાર વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે વીજપોલ ધરાશાઈ થવા સાથે વીજળી ગુલ થવાની સમસ્યા વધી છે. જેના કારણે લોકોને પારાવાર સમસ્યા ભોગવવાનો વારો આવી રહ્યો છે. ભારે પાણી ભરાઈ જતા ખેતીના ઉભા પાકને પણ નુકસાન થઈ છે. તેમજ અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયુ છે. તથા સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા ગ્રામવાસીઓ ભારે હાલાકીમાં છે. અબડાસાનુ સુથરી ગામ બેટમાં ફેરવાયુ છે.
દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે
સ્થાનિક નદીના પાણી ગામમાંથી પસાર થતા ગામમા પાણી પાણી જોવા મળ્યું છે. દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે. આસપાસ પડેલા ભારે વરસાદ બાદ ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે. તેમાં ભયજનક સ્થળોએ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ છે. કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળો ભયજનક છે. ભયજનક સ્થળો પર લોકોએ અવરજવર ન કરવા તાકીદ છે. જાહેરનામાના ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરાશે. જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ -223 મુજબ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.