Gujarat Rain: અંબાલાલ પટેલે જાણો કયા શહેરો માટે કરી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં સપ્ટેમ્બરમાં અષાઢી માહોલ રહેશે. તથા બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઇ છે. તેમજ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આજથી રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. તથા પંચમહાલ, દાહોદ, લીમખેડામાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે. વડોદરા, આણંદ, નડીયાદમાં વરસાદ પડશે. તેમજ વરસાદના કારણે નાની નદીઓમાં પૂર આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ આવી શકે છે. કડી, જોટાણા, સમી, હારીજમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ અમાદાવાદ, ગાંધીનગર માત્ર હળવાથી ભારે વરસાદ પડશે. સાથે જ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. ભાદરવી પુનમ આસપાસ રાજ્યનું હવામાન પલટાશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી પવન ફૂંકાશે. તેમાં નવરાત્રીમાં વરસાદની શક્યતા રહેશે. તેમજ હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં સપ્ટેમ્બરમાં અષાઢી માહોલ રહેશે. તથા બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઇ છે. તેમજ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આજથી રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. તથા પંચમહાલ, દાહોદ, લીમખેડામાં વરસાદ પડશે.
મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે
મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે. વડોદરા, આણંદ, નડીયાદમાં વરસાદ પડશે. તેમજ વરસાદના કારણે નાની નદીઓમાં પૂર આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ આવી શકે છે. કડી, જોટાણા, સમી, હારીજમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ અમાદાવાદ, ગાંધીનગર માત્ર હળવાથી ભારે વરસાદ પડશે. સાથે જ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. ભાદરવી પુનમ આસપાસ રાજ્યનું હવામાન પલટાશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે
તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી પવન ફૂંકાશે. તેમાં નવરાત્રીમાં વરસાદની શક્યતા રહેશે. તેમજ હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે.