Gujarat Rain: અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરી

15 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે ઉત્તર, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમાં ઉત્તર, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તેમાં લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે. 16 ઓગસ્ટ બાદ વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે રાજ્યમાં 16થી 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. તેમજ 16 ઓગસ્ટ બાદ વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે. તથા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તેમજ જૂનાગઢ, બોટાદ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી સાથે જામનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં અતિભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી અને અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. 25થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં અતિભારે વરસાદની શક્યતા છે.15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તથા બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો બનશે. લો પ્રેશર ,ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમોથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં તારીખ 16 થી 24 સુધી રાજ્યના ભારે વરસાદની આગાહી છે. 16 ઓગસ્ટ બાદ પાડનાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઓફશોર ટ્રફના કારણે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

Gujarat Rain: અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી
  • લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે
  • ઉત્તર, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમાં ઉત્તર, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તેમાં લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે.

16 ઓગસ્ટ બાદ વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે

રાજ્યમાં 16થી 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. તેમજ 16 ઓગસ્ટ બાદ વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે. તથા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તેમજ જૂનાગઢ, બોટાદ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી સાથે જામનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં અતિભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી અને અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. 25થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં અતિભારે વરસાદની શક્યતા છે.

15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે

15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તથા બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો બનશે. લો પ્રેશર ,ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમોથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં તારીખ 16 થી 24 સુધી રાજ્યના ભારે વરસાદની આગાહી છે. 16 ઓગસ્ટ બાદ પાડનાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઓફશોર ટ્રફના કારણે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે.