Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય હોવાથી જાણો કયા છે ભારે વરસાદની આગાહી
આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી મહેસાણા, સાબરકાંઠા તથા અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફશૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશ, ડિપ્રેશન સક્રિય થયુ છે. તેથી રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની આગાહી છે. તેમજ આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમા અતિભરે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આવતિકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લાના ઉમરપાડા, ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાડા છ ઈંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબાકાર થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો હતા. ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઉમરપાડામાં સીઝનનો 111.36 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સીઝનનો 54.08 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઉમરપાડામાં છેલ્લા એક કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી
મહેસાણા, સાબરકાંઠા તથા અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફશૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશ, ડિપ્રેશન સક્રિય થયુ છે. તેથી રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની આગાહી છે. તેમજ આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમા અતિભરે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.
દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
આવતિકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લાના ઉમરપાડા, ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાડા છ ઈંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબાકાર થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો હતા. ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઉમરપાડામાં સીઝનનો 111.36 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સીઝનનો 54.08 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઉમરપાડામાં છેલ્લા એક કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.