Gujarat Rain: સાયકલોનિક સર્ક્યુલેશનની ટ્રફ લાઈન એક્ટિવ, જાણો કયા આવશે ભારે વરસાદ

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. તથા નર્મદા, તાપીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ છે. ગીર સોમનાથ, જૂનાગઢ તથા રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ આણંદ, ખેડા, અરવલ્લીમાં યલો એલર્ટ છે.મહીસાગર, દાહોદ તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ મહીસાગર, દાહોદ તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે. આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તેમજ આગામી 48 કલાકમાં વરસાદનું જોર ઘટશે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને, તાપીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.વરસાદના કારણે તાપમાન 4-5 ડિગ્રીનો ઘટાડો થયો આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. તેમજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સર્ક્યુલેશનની ટ્રફ લાઈન ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. તથા ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદની આગાહી હોવાથી આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તથા વરસાદના કારણે તાપમાન 4-5 ડિગ્રીનો ઘટાડો થયો છે.

Gujarat Rain: સાયકલોનિક સર્ક્યુલેશનની ટ્રફ લાઈન એક્ટિવ, જાણો કયા આવશે ભારે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. તથા નર્મદા, તાપીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ છે. ગીર સોમનાથ, જૂનાગઢ તથા રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ આણંદ, ખેડા, અરવલ્લીમાં યલો એલર્ટ છે.

મહીસાગર, દાહોદ તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ

મહીસાગર, દાહોદ તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે. આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તેમજ આગામી 48 કલાકમાં વરસાદનું જોર ઘટશે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને, તાપીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

વરસાદના કારણે તાપમાન 4-5 ડિગ્રીનો ઘટાડો થયો

આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. તેમજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સર્ક્યુલેશનની ટ્રફ લાઈન ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. તથા ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદની આગાહી હોવાથી આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તથા વરસાદના કારણે તાપમાન 4-5 ડિગ્રીનો ઘટાડો થયો છે.