Gujarat Rain: અંબાલાલ પટેલે કરી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના તા.24થી 27 ભારેથી અતિભારે વરસાદની આગાહી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. તા.20થી 22 દરમિયાન વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે. તેમાં મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની સંભાવના છે. તથા તા.24થી 27 ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. નદી-નાળા છલકાય તેવો વરસાદ રહેશે. તા.28થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા રહેશે. હવામાં ભેજ અને ઉકળાટનું પ્રમાણ વધે છે. કૃષિ પાકોમાં રોગ, જીવાત આવવાની શક્યતા છે. તેમજ તા.1થી 3 સપ્ટેમ્બર વરસાદી ઝાપટાની આગાહી છે. તેમજ તા.4 થી 5 સપ્ટેમ્બર અંબાજીના ડુંગર વિસ્તારમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ વરસાદી ઝાપટા કૃષિ પાકો માટે સારા નથી.આ વરસાદી ઝાપટાથી પાકમાં જીવજંતુ પડવાની શક્યતા આ વરસાદી ઝાપટાથી પાકમાં જીવજંતુ પડવાની શક્યતા છે. તા.7થી 9 ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની શક્યતા છે. તા.10થી 12 સપ્ટેમ્બર ઉત્તર, મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. 14 થી 18 સપ્ટેમ્બર છૂટાછવાયા વરસાદની આગાહી છે. 23 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી રહે તેવી સંભાવના છે. તેમજ ગુજરાતમાં વરસાદને લઇ IMDની આગાહી પણ છે. તેમાં 25, 26 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. કાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દેશના કેટલાય ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી છે. નોર્ટ ઈસ્ટના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે આજે ઉત્તરાખંડ અને કેરલમાં ભારે વરસાદની આગાહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા
- મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના
- તા.24થી 27 ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. તા.20થી 22 દરમિયાન વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે. તેમાં મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની સંભાવના છે. તથા તા.24થી 27 ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. નદી-નાળા છલકાય તેવો વરસાદ રહેશે. તા.28થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા રહેશે. હવામાં ભેજ અને ઉકળાટનું પ્રમાણ વધે છે. કૃષિ પાકોમાં રોગ, જીવાત આવવાની શક્યતા છે. તેમજ તા.1થી 3 સપ્ટેમ્બર વરસાદી ઝાપટાની આગાહી છે. તેમજ તા.4 થી 5 સપ્ટેમ્બર અંબાજીના ડુંગર વિસ્તારમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ વરસાદી ઝાપટા કૃષિ પાકો માટે સારા નથી.
આ વરસાદી ઝાપટાથી પાકમાં જીવજંતુ પડવાની શક્યતા
આ વરસાદી ઝાપટાથી પાકમાં જીવજંતુ પડવાની શક્યતા છે. તા.7થી 9 ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની શક્યતા છે. તા.10થી 12 સપ્ટેમ્બર ઉત્તર, મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. 14 થી 18 સપ્ટેમ્બર છૂટાછવાયા વરસાદની આગાહી છે. 23 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી રહે તેવી સંભાવના છે. તેમજ ગુજરાતમાં વરસાદને લઇ IMDની આગાહી પણ છે. તેમાં 25, 26 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. કાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દેશના કેટલાય ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી છે. નોર્ટ ઈસ્ટના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે આજે ઉત્તરાખંડ અને કેરલમાં ભારે વરસાદની આગાહી છે.