Gujarat News: માણસા ખાતે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગાસન કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં યોગ કાર્યક્રમમાં જોડાયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ કરશે. બીજી બાજુ ગાંધીનગર જિલ્લાના માણસામાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી યોજાઈ છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોગ કરવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે
અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરના મેયર સહિતના પદાધિકારીઓ પણ હાજર રહેશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય અમિત ઠાકર સહિતના નેતાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા છે.
રિવરફ્રન્ટ ખાતે પણ યોગ દિવસની ઉજવણી
આ પણ વાંચોઃ Surendranagar: ઝીંઝુવાડા મુકામે આઈ શ્રીરાજબાઈ માતાજીનાં આંગી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

