Gujarat New BJP President : ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ પહેરતા પહેલા જગદીશ વિશ્વકર્માએ દાદાના દર્શન કર્યા

Oct 4, 2025 - 10:30
Gujarat New BJP President : ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ પહેરતા પહેલા જગદીશ વિશ્વકર્માએ દાદાના દર્શન કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જગદીશ વિશ્વકર્મા (પંચાલ ) ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે. આ મહત્ત્વના દિવસે, તેમણે કેમ્પના હનુમાન મંદિરે દર્શન કરીને આસ્થા અને શ્રદ્ધાનો સંદેશ આપ્યો. ત્યારબાદ, ઠક્કરબાપાનગરથી "કમલમ" સુધી ધારાસભ્યો, સાંસદો અને હજારો કાર્યકર્તાઓની સાથે નીકળેલી ભવ્ય રેલી તેમની જનસમર્થકતા અને પાર્ટીની મજબૂત સંગઠનાત્મક શક્તિનું પ્રદર્શન બની રહી, જે ગુજરાતના રાજકારણમાં એક નવી શરૂઆતનો સંકેત આપે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0