Gujarat Monsoon: મેઘરાજાએ રાજયના 181 તાલુકાને ધમરોળ્યું! આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

રાત્રે 8 વાગ્યા સુધી રાજયના 181 તાલુકામાં વરસાદ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં ચાર ઈંચ વરસાદસવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 158 તાલુકામાં વરસાદ, 15 તાલુકાઓમાં 2 ઈંચથી 14 સુધી પડ્યો વરસાદ, અષાઢનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં માટે ભારે, અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર ભરાયાં પાણી, રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ધોળા દિવસે ગણવા પડ્યા તારા, સુરતના ઉંમરપાડામાં 14 ઈંચ વરસાદથી રાજ્ય સરકારે SDRFની ટીમને કરી સ્ટેન્ડ બાય, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વરમાં 6 ઈંચ વરસાદ પડ્યોક્યા શહેરમાં કેટલો વરસાદ?રાત્રે 8 વાગ્યા સુધી રાજયના 181 તાલુકામાં વરસાદસૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં ચાર ઈંચ વરસાદ ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ ભરુચના ગરુડેશ્વર - નાંદોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ નવ તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ 51 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ 129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ

Gujarat Monsoon: મેઘરાજાએ રાજયના 181 તાલુકાને ધમરોળ્યું! આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાત્રે 8 વાગ્યા સુધી રાજયના 181 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં ચાર ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 158 તાલુકામાં વરસાદ, 15 તાલુકાઓમાં 2 ઈંચથી 14 સુધી પડ્યો વરસાદ, અષાઢનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં માટે ભારે, અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર ભરાયાં પાણી, રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ધોળા દિવસે ગણવા પડ્યા તારા, સુરતના ઉંમરપાડામાં 14 ઈંચ વરસાદથી રાજ્ય સરકારે SDRFની ટીમને કરી સ્ટેન્ડ બાય, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વરમાં 6 ઈંચ વરસાદ પડ્યો

ક્યા શહેરમાં કેટલો વરસાદ?

  • રાત્રે 8 વાગ્યા સુધી રાજયના 181 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં ચાર ઈંચ વરસાદ
  • ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ
  • ભરુચના ગરુડેશ્વર - નાંદોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • નવ તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ
  • 51 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ
  • 129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ