Gujarat Monsoon: ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

નવસારી,વલસાડ, દમણ અને દારાદરનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી રાજ્યમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં નવસારી,વલસાડ, દમણ અને દારાદરનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી સાથે રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં પવનની ગતિ 35/45 કીમી પ્રતિકલાકની રહેશે. તેમજ રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે. દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી,પાટણ, મહેસાણા તથા અમદાવાદ,ગાંધીનગર, આણંદ,ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. તથા પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે. જેમાં રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે.

Gujarat Monsoon: ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી,વલસાડ, દમણ અને દારાદરનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે
  • સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં નવસારી,વલસાડ, દમણ અને દારાદરનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી સાથે રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં પવનની ગતિ 35/45 કીમી પ્રતિકલાકની રહેશે. તેમજ રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે.

દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી,પાટણ, મહેસાણા તથા અમદાવાદ,ગાંધીનગર, આણંદ,ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. તથા પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે. જેમાં રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે.