Gujarat Monsoon: ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં રજા જાહેર

વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી આંગણવાડી, ટ્યુશન-ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે વિવિધ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમજ આજે પણ વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં આજે વિવિધ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમાં આંગણવાડી, ટ્યુશન-ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  નવસારીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર ભરૂચ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી છે. જેમાં જિલ્લાની તમામ શાળા-કોલેજો તથા આંગણવાડી, ટ્યુશન-ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ નવસારીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરાઇ છે. તેમજ નવસારી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આંગણવાડી, ITI માં શિક્ષણકાર્ય કાર્ય બંધ રહેશે ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Monsoon: ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં રજા જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • આંગણવાડી, ટ્યુશન-ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે
  • વિવિધ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમજ આજે પણ વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં આજે વિવિધ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમાં આંગણવાડી, ટ્યુશન-ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

 નવસારીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર

ભરૂચ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી છે. જેમાં જિલ્લાની તમામ શાળા-કોલેજો તથા આંગણવાડી, ટ્યુશન-ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ નવસારીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરાઇ છે. તેમજ નવસારી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આંગણવાડી, ITI માં શિક્ષણકાર્ય કાર્ય બંધ રહેશે ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.

બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી

બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.