Gujarat Monsoon: ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘરાજા મહેરબાન
ગુજરાતમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામ્યો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘ મહેરગુજરાતમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ વરસાદ વડગામમાં 4.4 ઈંચ વરસ્યો છે. આ સાથે જ નડિયાદ અને મેઘરજમાં પણ 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જાણો અન્ય ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.આ જિલ્લાઓમાં મેધરાજાની જમાવટરાજ્યમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. અમદાવાદ, સુરત, તાપીમાં વરસ્યો વરસાદ છે તો છોટાઉદેપુર, નવસારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઇ છે. સવાર સવારમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયું છે. ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના અલગ અલગ તાલુકામા વરસાદ ખાબક્યો છે. જ્યારે પાલનપુર, ડાકોર ગાંધીનગર પાણી પાણી થયું છે...તો મહેસાણાના વીજાપુરમાં ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે.ગુજરાતના 100 તાલુકામાં મેઘ મહેરહવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ અને પારડીમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘ મહેરગાંધીનગરના માણસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ ક્વાંટ અને પારડીમાં પોણા 2 ઇંચ વરસાદહવામાન વિભાગની શું છે આગાહી?આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાતમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામ્યો
- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ
- સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘ મહેર
ગુજરાતમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ વરસાદ વડગામમાં 4.4 ઈંચ વરસ્યો છે. આ સાથે જ નડિયાદ અને મેઘરજમાં પણ 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જાણો અન્ય ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ જિલ્લાઓમાં મેધરાજાની જમાવટ
રાજ્યમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. અમદાવાદ, સુરત, તાપીમાં વરસ્યો વરસાદ છે તો છોટાઉદેપુર, નવસારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઇ છે. સવાર સવારમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયું છે. ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના અલગ અલગ તાલુકામા વરસાદ ખાબક્યો છે. જ્યારે પાલનપુર, ડાકોર ગાંધીનગર પાણી પાણી થયું છે...તો મહેસાણાના વીજાપુરમાં ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે.
ગુજરાતના 100 તાલુકામાં મેઘ મહેર
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ અને પારડીમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘ મહેર
- ગાંધીનગરના માણસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો
- સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો
- વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ
- ક્વાંટ અને પારડીમાં પોણા 2 ઇંચ વરસાદ
હવામાન વિભાગની શું છે આગાહી?
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.