Gujarat Monsoon: આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા ગાંધીનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી સાથે સુરેન્દ્રનગર, અરવલ્લી તથા સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ તેમજ સુરત, તાપી, ભરૂચ, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઓફસૉર ટ્રફ પણ ઉત્તર ગુજરાત તરફ સક્રિય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં આજે ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યેલો અલર્ટ છે. આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ અને અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં યલો એલર્ટ છે. મોરબી, ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે. જામનગર જિલ્લામાં આજે 3 મીમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેમજ શહેરમાં આજથી 31 તારીખ દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 24 કિમીની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 3 મીમી વરસાદ પડી શકે છે. મોરબી જિલ્લામાં પણ હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમજ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 મીમી વરસાદ આવી શકે છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 27 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે.

Gujarat Monsoon: આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા
  • ગાંધીનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું

આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી સાથે સુરેન્દ્રનગર, અરવલ્લી તથા સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ તેમજ સુરત, તાપી, ભરૂચ, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે.

મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે

મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઓફસૉર ટ્રફ પણ ઉત્તર ગુજરાત તરફ સક્રિય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં આજે ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યેલો અલર્ટ છે. આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ અને અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા

બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં યલો એલર્ટ છે. મોરબી, ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે. જામનગર જિલ્લામાં આજે 3 મીમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેમજ શહેરમાં આજથી 31 તારીખ દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 24 કિમીની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 3 મીમી વરસાદ પડી શકે છે. મોરબી જિલ્લામાં પણ હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમજ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 મીમી વરસાદ આવી શકે છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 27 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે.