Gujarat Latest News Live : સોનાનો આજનો 10 ગ્રામનો ભાવ રુપિયા 84,850

અમદાવાદની કોર્ટે હવે ઈ-વોરંટ બજાવવાનું કર્યું શરૂ,અત્યાર સુધીમાં 500 લોકોને કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યા,નવા કાયદાની જોગવાઈ મુજબ અમલવારી શરૂ કરી,કેસ ઝડપી ચાલવા સાથે વહેલો નિકાલ આવશે,પેન્ડિંગ કેસનું ભારણ ઘટાડવા નવો કાયદો લાભદાયક.નળ સરોવર, વઢવાણ વેટલેન્ડ મુદ્દે HCએ લીધી સુઓમોટો,ફરવાલાયક સ્થળની જાળવણી ન થતી હોવાની HCની નોંધ,કોર્ટ મિત્રને થોળ, નડાબેટની વિઝીટ કરી રિપોર્ટ કરવા આદેશ,નળ સરોવર સહિતના સ્થળનો રિપોર્ટ આપવા HCનો આદેશ,દેશના વેટલેન્ડની જાળવણી રાખવા સુપ્રીમ કોર્ટનો છે આદેશ,SCના આદેશોનું પાલન ન થતા HCએ લીધી સુઓમોટો.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -