Gujarat Latest News Live: સુરતના ઉમરપાડામાં ખાનગી એમ્બ્યુલન્સ પલટી, 3 લોકો ઇજાગ્રસ્ત
નર્સિંગ પરીક્ષાને લઈને વધુ એક આક્ષેપ થઈ રહ્યો છે. ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા આક્ષેપ કરાઇ રહ્યો છે. પરીક્ષામાં ABCD ઉપરાંત, આન્સર શીટ પર બારકોડ લગાવાયા ન્હોતા, સેન્ટર પર પૂરતો પોલીસ બંદોબસ્ત ન હતો, ઉમેદવારોનું ID પણ ચેક કરવામાં ન્હોતું આવતું આ સાથે કેટલાક સેન્ટર પર પેપર ખુલેલી હાલતમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો સુરતમાં ડુપ્લીકેટ પ્રોડક્ટનો ખેલ પકડાયો છે. કાપોદ્રા સ્થિત ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં રેડ પાડતાં શેમ્પુ, સીરપ, સાબુ સહિતની વસ્તુઓ પકડાઈ હતી. કાપોદ્રા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તો દિલ્હી મેટ્રોના જામા મસ્જિદ સ્ટેશન પર ભીડે કર્યો હંગામો, એક્ઝિટ ગેટ પણ કૂદી ગયા. બીજી તરફ 'સરકારે મહાકુંભનો સમય વધારવો જોઈએ', તેમ અખિલેશે સમ્રાટ હર્ષવર્ધનનું નામ લઈને આ માંગ કરી હતી. ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા રવાના થઈ છે. રોહિત તેની પર્સનલ કારમાં એરપોર્ટ પહોંચ્યો હતો. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
![Gujarat Latest News Live: સુરતના ઉમરપાડામાં ખાનગી એમ્બ્યુલન્સ પલટી, 3 લોકો ઇજાગ્રસ્ત](https://epapercdn.sandesh.com/images/2025/02/15/cm62xRtnONUBbsBR67CyOvSrJpcbpmaU0J5Io7rJ.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -