Gujarat Latest News Live :સાંજે 6 વાગ્યા સુધી રાજયના 101 તાલુકામાં વરસાદ

આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરી જનોને ગરમીથી રાહત મળી છે. તો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -