Gujarat Latest News Live: ધોરાજી-ઉપલેટામાં ધોધમાર વરસાદ, લાઠ ગામ સંપર્ક વિહોણું થયું

આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળશે. તેમજ આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી તથા દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું તેમજ UP-બિહારથી લઈને દિલ્હી-NCR સુધી વરસાદ ધમરોળશે તથા પ્રયાગરાજ પોલીસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકી આપવા બદલ 22 વર્ષીય યુવકને કસ્ટડીમાં લીધો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -