Gujarat Latest News Live : ધર્મજ-ખંભાત રોડ પર પતંગની દોરીથી એકને ઈજા
HMPVની દહેશત વચ્ચે તબીબી આલમમાં ચિંતા,રાજ્ય સરકારને તબીબે કરી અપીલ,ભુલોનું પરિવર્તન ન કરવા સરકારને તબીબની અપીલ,ટેસ્ટિંગની ફિકસ રકમ જાહેર કરવા તબીબની અપીલ,ટેસ્ટ માટે ઉઘાડી લૂંટ ન થાય તે માટે જરૂરી: તબીબ,ખાનગી લેબોમાં રૂ. 2000થી 2600 લેવાઈ રહ્યા છે,રાજ્ય સરકાર લેબ અને ટેસ્ટિંગ કિંમત જાહેર કરે,જેથી દર્દીઓ સાથે થતી લૂંટ ન થાય : તબીબ,લોકો રૂ. 2000થી વધુ આપી કરાવી રહ્યા છે ટેસ્ટ,હાલમાં રાજયમાં કુલ 5 કેસ નોંધાયા.બેટ દ્વારકામાં ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો,ડિમોલિશન સામે મુસ્લિમ જમાત ટ્રસ્ટની HCમાં અરજી,HCમાં અરજી પેન્ડિંગ છતા ડિમોલિશન કેમઃ અરજદાર,અરજીમાં અરજન્ટ સુનાવણી કરવા અરજદારની રજૂઆત,20 જાન્યુ.એ દ્વારકા ડિમોલિશન મુદ્દે થશે સુનાવણી,રાજ્ય સરકાર ડિમોલિશન પર અપાશે જવાબ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -