Gujarat Latest News Live : તાપીના વાલોડમાં કારમાં સળગી જતા ચાલકનું મોત

ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કોલમાં વધારો,ગત વર્ષ કરતા ઇમરજન્સી કોલમાં થયો વધારો,ઉત્તરાયણના દિવસે 4256 ઇમરજન્સી કેસ નોંધાયા,108 ઇમરજન્સી સેવા પર સતત કોલ રણક્યા.કાંકરિયા ઝુ માં બાળકોને વિના મુલ્યે અપાશે પ્રવેશ,30 જાન્યુ.સુધી 12વર્ષ સુધીના બાળકોને પ્રવેશ,સવારે 9થી 12 વાગ્યા સુધી અપાશે ફ્રીમાં પ્રવેશ,AMC એનિમલ વેલફેર પખવાડિયાની કરશે ઉજવણી,વન્યપ્રાણી પ્રત્યે જ્ઞાનના આશય સાથે લેવાયો નિર્ણય.કોંગ્રેસના નવા રાષ્ટ્રીય કાર્યાલયનું આજે ઉદ્ધાટન,સવારે 10 વાગ્યે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ધાટન કરાશે,નવી દિલ્હીમાં 9-A કોટલા રોડ પર બન્યું છે કાર્યાલય,નવા કાર્યાલયને ‘ઇન્દિરા ગાંધી ભવન’ નામ અપાયું,ઉદ્ધાટનમાં CWCના સભ્યો, પ્રદેશ પ્રમુખો રહેશે હાજર,વિરોધપક્ષના નેતાઓ સહિત 400 આગેવાનો રહેશે હાજર.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -