Gujarat Latest News Live : દાહોદમાં પોષ ડોડા ભરેલો ટ્રક ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત પોલીસે આરોપીને ભણાવ્યો કાયદાનો પાઠ,દુકાનમાં તોડફોડ કરનાર પાસે પોલીસે માફી મંગાવી,પાંડેસરા પોલીસે ટપોરીને કાયદાનું આપ્યું જ્ઞાન,ક્રિષ્ના નગરમાં દુકાનદારને ધમકી આપીને તોડફોડ,તોડફોડનો વીડિયો વાયરલ થતા પોલીસે ઝડપ્યો,પોલીસે બીફોર અને આફ્ટરનો વીડિયો કર્યો વાયરલ.ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડમાં મોટા સમાચાર,કાર્તિક પટેલે રાહુલ, ચિરાગ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો,ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં કરી રહ્યો છે એક જ રટણ,માસ્ટર માઇન્ડ કાર્તિક નહીં રાહુલ, ચિરાગ હોવાનું રટણ,મોતકાંડ વિશે કાર્તિક પટેલને ખબર ન હોવાનું પણ રટણ,હોસ્પિટલ ખોટમાં બતાવવા પૂરતો સામેલ હોવાનો જવાબ,માથામાં દુ:ખાવો થાય છે કહી નથી આપી રહ્યો સહયોગ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
What's Your Reaction?






