Gujarat Latest News Live: આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી
રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -