Gujarat Forest Department Transfer: વન વિભાગે 75 જેટલા અધિકારીઓની બદલી-બઢતીના આપ્યા આદેશ
રાજ્યના વન વિભાગ દ્વારા 75 જેટલા અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જેમાં 3 જેટલાના મદદનીશ વન રક્ષક વર્ગ-2ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતી સાથે મદદનીશ વન રક્ષકના પ્રમોશન આપી બદલી કરાઈ છે.ત્રણ અધિકારીઓની બદલી મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 {ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-9(રૂ.53,100-1,69,800/-) તરીકે ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને બદલીથી નિયુક્તિ આપવામાં આવી છે.મળતી માહિતી મુજબ, વનવિભાગે અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. વનવિભાગે 75 જેટલા અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં 3 મદદનીશ વનરક્ષક વર્ગ-2ના અધિકારીઓની બદલી કરાઇ છે. જ્યારે 72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતી કરાઈ છે. આ તમામને મદદનીશ વનરક્ષક તરીકે પ્રમોશન આપી બદલી કરાઈ છે. રાજ્યના નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા 19 અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતીઆ વિભાગના નિયંત્રણ હેઠળના પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-2{ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા)નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-7(રૂ.39,900-1,26,600/-)માં ફરજ બજાવતા 72 અધિકારીઓને મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 {ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-9(રૂ.53,100-1,67,800/-) ગ્યા પર બઢતી આપવામાં આવી છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના વન વિભાગ દ્વારા 75 જેટલા અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જેમાં 3 જેટલાના મદદનીશ વન રક્ષક વર્ગ-2ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતી સાથે મદદનીશ વન રક્ષકના પ્રમોશન આપી બદલી કરાઈ છે.
ત્રણ અધિકારીઓની બદલી
મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 {ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-9(રૂ.53,100-1,69,800/-) તરીકે ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને બદલીથી નિયુક્તિ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વનવિભાગે અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. વનવિભાગે 75 જેટલા અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં 3 મદદનીશ વનરક્ષક વર્ગ-2ના અધિકારીઓની બદલી કરાઇ છે. જ્યારે 72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતી કરાઈ છે. આ તમામને મદદનીશ વનરક્ષક તરીકે પ્રમોશન આપી બદલી કરાઈ છે. રાજ્યના નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા 19 અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતી
આ વિભાગના નિયંત્રણ હેઠળના પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-2{ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા)નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-7(રૂ.39,900-1,26,600/-)માં ફરજ બજાવતા 72 અધિકારીઓને મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 {ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-9(રૂ.53,100-1,67,800/-) ગ્યા પર બઢતી આપવામાં આવી છે