Gujarat Budget 2025: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2535 કરોડની જોગવાઇ

ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-3 માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદ્રઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે ₹10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાયન્‍સ સીટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી, સાયન્સ એક્સપ્લોરેશન ઝોન, ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા વિવિધ આકર્ષણોના નિર્માણ કાર્ય કરવામાં આવ્યુ છે. ગુજરાત બજેટની વાંચો મહત્વની જાહેરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2535 કરોડની જોગવાઇ હાથ ધરવામાં આવી છે. ધોલેરા (SIR) અને સાણંદ ખાતે માળખાકીય સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી આધારિત ઉકેલ શોધવા માટે ફ્લેગશિપ કાર્યક્રમ માટે ₹3 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. મહત્વપૂર્ણ છે કે, ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-3 માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદ્રઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. 

Gujarat Budget 2025: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2535 કરોડની જોગવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-3 માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદ્રઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે ₹10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાયન્‍સ સીટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી, સાયન્સ એક્સપ્લોરેશન ઝોન, ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા વિવિધ આકર્ષણોના નિર્માણ કાર્ય કરવામાં આવ્યુ છે.

ગુજરાત બજેટની વાંચો મહત્વની જાહેરાત

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2535 કરોડની જોગવાઇ હાથ ધરવામાં આવી છે. ધોલેરા (SIR) અને સાણંદ ખાતે માળખાકીય સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી આધારિત ઉકેલ શોધવા માટે ફ્લેગશિપ કાર્યક્રમ માટે ₹3 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. મહત્વપૂર્ણ છે કે, ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-3 માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદ્રઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે.