Gujarat Assembly Monsoon Session: ભાજપના અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ નેતાને આપી ખુલ્લી ઓફર

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રશ્ન-જવાબની ચર્ચા થઇ છે તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ હું તો છુંટ્યો: અર્જુન મોઢવાડીયા ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રશ્ન-જવાબની ચર્ચા થઇ છે. તે વચ્ચે અર્જુન મોઢવાડીયાએ ગૃહમાં બિલ પર ચર્ચા દરમિયાન શૈલેષ પરમારને સંબોધીને મોટી વાત કહી દિધી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ હું તો છુંટ્યો.  પરસેવાની કિંમત નથી ત્યાં ઉપરથી આવે એજ કરવું પડે: અર્જુન મોઢવાડીયા તમારૂ ને મારૂ કશું ચાલતું ન હતું અને હજુ પણ તમારૂ ચાલતું નથી. શૈલેષ પરમારને અર્જુન મોઢવાડીયાએ વધુમાં કહ્યું કે ઉપરથી કહે એમ નહીં આપડે કહીએ એમ, તમે પણ આ તરફ આવતા રહો. પરસેવાની કિંમત નથી ત્યાં ઉપરથી આવે એજ કરવું પડે છે. જેમાં શૈલેષ પરમારે રંગા બિલ્લાનું શું હતું તેમ કહેતા અર્જુન મોઢવાડીયાએ જવાબ આપ્યો છે. જેમાં વિધાનસભા ગૃહમાં બોલી રહેલા અર્જુન મોઢવાડિયા અને ટકોર કરતા શૈલેષ પરમારે પૂછ્યું આ રંગા બિલ્લા કોણ હતા? અર્જુન મોઢવાડિયાએ કહ્યું તમારા હાલના અને મારા પૂર્વ નેતાઓ કોણ શું કરે છે એ તમને ને મને બધાને ખબર જ છે. એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે તમને અભિનંદન છે કે તમે હજુ ત્યાં ટક્યા છો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન છે કે ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી વાત સારી છે. વિધેયક પર ચર્ચા કરવા માટે સમય લંબાવી શકાય. લાંબી ચર્ચા કરતા એક દિવસનું સંત્ર લંબાવવા રજૂઆત છે. એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે. ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ તેમ શૈલેષ પરમારે જણાવ્યું છે. ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી વાત સારી છે. વિધેયક પર ચર્ચા કરવા માટે એજન્ડાને આધિન સમય લંબાવી શકો છે. પીએમ બાબતે ચર્ચા કરવા સમય વધારવા અમે સહમતી આપી હતી. 116 માં લાંબી ચર્ચા કરવા નવી પ્રથા શરૂ થશે. એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છે.

Gujarat Assembly Monsoon Session: ભાજપના અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ નેતાને આપી ખુલ્લી ઓફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે
  • સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રશ્ન-જવાબની ચર્ચા થઇ છે
  • તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ હું તો છુંટ્યો: અર્જુન મોઢવાડીયા

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રશ્ન-જવાબની ચર્ચા થઇ છે. તે વચ્ચે અર્જુન મોઢવાડીયાએ ગૃહમાં બિલ પર ચર્ચા દરમિયાન શૈલેષ પરમારને સંબોધીને મોટી વાત કહી દિધી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ હું તો છુંટ્યો.

 પરસેવાની કિંમત નથી ત્યાં ઉપરથી આવે એજ કરવું પડે: અર્જુન મોઢવાડીયા

તમારૂ ને મારૂ કશું ચાલતું ન હતું અને હજુ પણ તમારૂ ચાલતું નથી. શૈલેષ પરમારને અર્જુન મોઢવાડીયાએ વધુમાં કહ્યું કે ઉપરથી કહે એમ નહીં આપડે કહીએ એમ, તમે પણ આ તરફ આવતા રહો. પરસેવાની કિંમત નથી ત્યાં ઉપરથી આવે એજ કરવું પડે છે. જેમાં શૈલેષ પરમારે રંગા બિલ્લાનું શું હતું તેમ કહેતા અર્જુન મોઢવાડીયાએ જવાબ આપ્યો છે. જેમાં વિધાનસભા ગૃહમાં બોલી રહેલા અર્જુન મોઢવાડિયા અને ટકોર કરતા શૈલેષ પરમારે પૂછ્યું આ રંગા બિલ્લા કોણ હતા? અર્જુન મોઢવાડિયાએ કહ્યું તમારા હાલના અને મારા પૂર્વ નેતાઓ કોણ શું કરે છે એ તમને ને મને બધાને ખબર જ છે.

એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે તમને અભિનંદન છે કે તમે હજુ ત્યાં ટક્યા છો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન છે કે ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી વાત સારી છે. વિધેયક પર ચર્ચા કરવા માટે સમય લંબાવી શકાય. લાંબી ચર્ચા કરતા એક દિવસનું સંત્ર લંબાવવા રજૂઆત છે. એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે. ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ તેમ શૈલેષ પરમારે જણાવ્યું છે. ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી વાત સારી છે. વિધેયક પર ચર્ચા કરવા માટે એજન્ડાને આધિન સમય લંબાવી શકો છે. પીએમ બાબતે ચર્ચા કરવા સમય વધારવા અમે સહમતી આપી હતી. 116 માં લાંબી ચર્ચા કરવા નવી પ્રથા શરૂ થશે. એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છે.