Gujarat: રાજકોટ પાસે દિલ ધડક સ્ટેલિયન ટ્રેઇલ્સ યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ નજીક ઈશ્વરીયા ગામની સીમમાં ઉબડખાબડ માર્ગો ઉપર સ્ટેલિયન ટ્રેઇલ્સ યોજાઈ હતી.. જેમાં ડુંગરાડ પ્રદેશો વોટર લોગીન જેવી સ્થિતિમાં વાહનને ચલાવી અને કુનેહપૂર્વક બહાર કાઢવાના કરતા જોવા મળ્યા હતા. દેશમાં એડવેન્ચર ટુરના શોખીનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભૌગોલિક રીતે પ્રતિકૂળ હોય તેવા માર્ગો ઉપર વાહનોની તાકાત અને ચલાવનારની કુનેહને માપતી આ ઇવેન્ટ આકર્ષણ રૂપ બની હતી.
દિલ ધડક સ્ટેલિયન ટ્રેઇલ્સ યોજવામાં આવી
રાજકોટ નજીક ઈશ્વરીયા ગામની સીમમાં દિલ ધડક સ્ટેલિયન ટ્રેઇલ્સ યોજવામાં આવી હતી. જેમાં 40થી વધુ જીપ અને SUVના રોમાંચક ડ્રાઇવિંગના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા.જેમાં એડવેન્ચરના શોખીનો દ્વારા ડુંગરાળ પ્રદેશો, વોટર લોગીન જેવી સ્થિતિમાં વાહનને ચલાવી અને કુનેહપૂર્વક બહાર કાઢતા પણ જોવા મળ્યા હતા. દેશમાં હાલ યુવાનોમાં એડવેન્ચરનો શોખ ઘણા પ્રમાણમાં વધી રહ્યો છે. હેવી ડ્રાઇવિંગ કરવાના શોખીનો આજકાલ વધી રહ્યા છે.એવામાં રાજકોટ પાસેના ઈશ્વરીયા ગામની સીમમાં દિલ ધડક સ્ટેલિયન ટ્રેઇલ્સ યોજવામાં આવી હતી જ્યાં 40થી વધુ જીપ અને SUVના રોમાંચક ડ્રાઇવિંગના અનોખા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે, ઉબડખાબડ માર્ગો ઉપર એડવેન્ચરના શોખીનો દ્વારા વાહનોને અનોખી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ભૌગોલિક રીતે પ્રતિકૂળ હોય તેવા માર્ગો ઉપર વાહનોની તાકાત અને ચલાવનારની કુનેહને માપતી આ ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
- રાજકોટ પાસે દિલ ધડક સ્ટેલિયન ટ્રેઇલ્સ યોજાઈ
- 40થી વધુ જીપ અને SUVના રોમાંચક ડ્રાઇવિંગના અનોખા દ્રશ્યો
- ડુંગરાડ પ્રદેશો વોટર લોગીન જેવી સ્થિતિમાં વાહન ચલાવતા જોવા મળ્યા
- દેશમાં એડવેન્ચર ટુરના શોખીનનું પ્રમાણ વધી રહ્યું છે
- વાહનો ચલાવનારની કુનેહને માપતી આ ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર
What's Your Reaction?






