Gujarat પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, જાણો કોની પસંદગી કરાઇ
ગુજરાતના કુલ 21 પોલીસકર્મીઓને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક ઉત્કૃષ્ટ સેવા બદલ પોલીસ અધિકારીઓને મેડલ એનાયત હોમગાર્ડ અને સિવિલ સર્વિસના 4 અધિકારીઓની પસંદગી પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્કૃષ્ટ સેવા બદલ 2 પોલીસ અધિકારીઓને મેડલ મળશે. DySP બળવંતસિંહ ચાવડાને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. તેમજ PSI ભરત બોરાણાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના કુલ 21 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. હોમગાર્ડ અને સિવિલ સર્વિસના 4 અધિકારીઓની પસંદગી કરવામાં આવી હોમગાર્ડ અને સિવિલ સર્વિસના 4 અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં SP સાજનસિંહ પરમારની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થઇ છે.DySP દિનેશ ચૌધરીને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. તેમજ ગુજરાત પોલીસ ભરતી 2024માં કોન્સ્ટેબલ, PSI, સબ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવર જેવા પદો માટે કુલ 9182 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં પોલીસ ભરતીની અરજી પ્રક્રિયા હજુ શરૂ થવાની બાકી છે. જેમાં પાત્રતા અને અરજી પ્રક્રિયામાં આ ભરતી માટે ઉમેદવારોને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે. Lokrakshak/PSI ભરતીના નિયમો અનુસાર, 30 એપ્રિલ, 2023 સુધીમાં 12 પાસ કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ ન હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, અમુક ખાસ પરિસ્થિતિઓમાં છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓને ફાયદો આપવામાં આવી શકે છે. gujarat.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે અરજી કરવાની રીતમાં જ્યારે પણ આ ભરતી માટેની ઓનલાઈન અરજી શરૂ થશે, ત્યારે તમારે gujarat.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા કઈ રીતે કરવી. તેમજ PSI કેડર અને Lokrakshak કેડરની પરીક્ષા માટે યોગ્ય માર્ગદર્શન અને તૈયારી માટે સિલેબસ તૈયાર કરવામાં આવ્યું છે. આ સિલેબસના માધ્યમથી ઉમેદવારોને પરીક્ષા માટે શ્રેષ્ઠ તૈયારીમાં મદદ મળી શકે છે. તેમજ જાહેરાતમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2024 માટેના ભરતીના ફોર્મમાં ભૂલ હોય અથવા તે ઉમેદવારની યોગ્યતા પુરતી ન હોય, તો તે અરજીઓ રદ કરી દેવામાં આવશે. ભરતી પ્રક્રિયા વિશે વધુ અપડેટ્સ અને નવીનતમ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ જોતા રહેવું જોઇએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાતના કુલ 21 પોલીસકર્મીઓને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક
- ઉત્કૃષ્ટ સેવા બદલ પોલીસ અધિકારીઓને મેડલ એનાયત
- હોમગાર્ડ અને સિવિલ સર્વિસના 4 અધિકારીઓની પસંદગી
પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્કૃષ્ટ સેવા બદલ 2 પોલીસ અધિકારીઓને મેડલ મળશે. DySP બળવંતસિંહ ચાવડાને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. તેમજ PSI ભરત બોરાણાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના કુલ 21 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે.
હોમગાર્ડ અને સિવિલ સર્વિસના 4 અધિકારીઓની પસંદગી કરવામાં આવી
હોમગાર્ડ અને સિવિલ સર્વિસના 4 અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં SP સાજનસિંહ પરમારની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થઇ છે.DySP દિનેશ ચૌધરીને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. તેમજ ગુજરાત પોલીસ ભરતી 2024માં કોન્સ્ટેબલ, PSI, સબ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવર જેવા પદો માટે કુલ 9182 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં પોલીસ ભરતીની અરજી પ્રક્રિયા હજુ શરૂ થવાની બાકી છે. જેમાં પાત્રતા અને અરજી પ્રક્રિયામાં આ ભરતી માટે ઉમેદવારોને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે. Lokrakshak/PSI ભરતીના નિયમો અનુસાર, 30 એપ્રિલ, 2023 સુધીમાં 12 પાસ કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ ન હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, અમુક ખાસ પરિસ્થિતિઓમાં છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓને ફાયદો આપવામાં આવી શકે છે.
gujarat.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે
અરજી કરવાની રીતમાં જ્યારે પણ આ ભરતી માટેની ઓનલાઈન અરજી શરૂ થશે, ત્યારે તમારે gujarat.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા કઈ રીતે કરવી. તેમજ PSI કેડર અને Lokrakshak કેડરની પરીક્ષા માટે યોગ્ય માર્ગદર્શન અને તૈયારી માટે સિલેબસ તૈયાર કરવામાં આવ્યું છે. આ સિલેબસના માધ્યમથી ઉમેદવારોને પરીક્ષા માટે શ્રેષ્ઠ તૈયારીમાં મદદ મળી શકે છે. તેમજ જાહેરાતમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2024 માટેના ભરતીના ફોર્મમાં ભૂલ હોય અથવા તે ઉમેદવારની યોગ્યતા પુરતી ન હોય, તો તે અરજીઓ રદ કરી દેવામાં આવશે. ભરતી પ્રક્રિયા વિશે વધુ અપડેટ્સ અને નવીનતમ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ જોતા રહેવું જોઇએ.