Gandhinagar: વિમેન્સ ક્રિકેટ કપ ટૂર્ના.નો પ્રારંભ, જીસીએ પિંક સામે યલો ટીમનો પરાજય

ગાંધીનગર જીસીએના મેદાન ખાતે પ્રારંભ થયેલા વિમેન્સ ક્રિકેટ કપ ટુર્નામેન્ટમાં આજે પ્રથમ મેચમાં જીસીએ પીંક ટીમ સામે જીસીએ યલો ટીમનો કારમો પરાજય થયો હતો. 229 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી યલો ટીમ માત્ર 28 રનમાં ખખડી ગઇ હતી.આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પીંક ટીમની રીયા પરમારની પસંદગી થઇ હતી. ઉલ્લેખનીય છેકે, આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઇ રહી છે. આજે જીસીએ મેદાન ખાતે ટુર્નામેન્ટનું ઉદઘાટન થયુ હતું. જેમાં જીડીસીએના વાઇસ પ્રેસિડેન્ટ કેતનભાઇ, વિમેન્સ ક્રિકેટ ટીમના કોચ ફાલ્ગુનીબેન, પુર્વ કોચ પ્રિતિ વધવાના, ભારતીય ટીમના પૂર્વ સભ્ય માનસીબેન ઠક્કર, રૂપલ ચોક્સી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મેચ જીસીએ પિંક અને જીસીએ યલો ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં જીસીએ પિંક ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 30 ઓવરમાં 228 રનનો માતબર સ્કોર ખડકી દીધો હતો. તેના જવાબમાં જીસીએ યલો ટીમે પ્રારંભથી જ નબળી શરૂઆત કરી હતી. સમગ્ર ટીમ માત્ર 28 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં રિયા પરમાર પ્લેયર ઓફ ધ મેચ બ ની હતી. આ ટુર્નામેન્ટમાં ગાંધીનગરની ચાર, અમદાવાદની ત્રણ અને વડોદરાની એક ટીમ ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટની સેમીફાઇનલ 22 અને 23 તથા પાઇનલ 24 નવેમ્બરના રોજ રમાશે.

Gandhinagar: વિમેન્સ ક્રિકેટ કપ ટૂર્ના.નો પ્રારંભ, જીસીએ પિંક સામે યલો ટીમનો પરાજય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જીસીએના મેદાન ખાતે પ્રારંભ થયેલા વિમેન્સ ક્રિકેટ કપ ટુર્નામેન્ટમાં આજે પ્રથમ મેચમાં જીસીએ પીંક ટીમ સામે જીસીએ યલો ટીમનો કારમો પરાજય થયો હતો. 229 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી યલો ટીમ માત્ર 28 રનમાં ખખડી ગઇ હતી.

આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પીંક ટીમની રીયા પરમારની પસંદગી થઇ હતી. ઉલ્લેખનીય છેકે, આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઇ રહી છે. આજે જીસીએ મેદાન ખાતે ટુર્નામેન્ટનું ઉદઘાટન થયુ હતું. જેમાં જીડીસીએના વાઇસ પ્રેસિડેન્ટ કેતનભાઇ, વિમેન્સ ક્રિકેટ ટીમના કોચ ફાલ્ગુનીબેન, પુર્વ કોચ પ્રિતિ વધવાના, ભારતીય ટીમના પૂર્વ સભ્ય માનસીબેન ઠક્કર, રૂપલ ચોક્સી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મેચ જીસીએ પિંક અને જીસીએ યલો ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં જીસીએ પિંક ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 30 ઓવરમાં 228 રનનો માતબર સ્કોર ખડકી દીધો હતો. તેના જવાબમાં જીસીએ યલો ટીમે પ્રારંભથી જ નબળી શરૂઆત કરી હતી. સમગ્ર ટીમ માત્ર 28 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ મેચમાં રિયા પરમાર પ્લેયર ઓફ ધ મેચ બ ની હતી. આ ટુર્નામેન્ટમાં ગાંધીનગરની ચાર, અમદાવાદની ત્રણ અને વડોદરાની એક ટીમ ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટની સેમીફાઇનલ 22 અને 23 તથા પાઇનલ 24 નવેમ્બરના રોજ રમાશે.