Banaskanthaમાં શંકાસ્પદ ઘીનો વેપાર કરતા વેપારીને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડયા

બનાસકાંઠામાં પાલનપુરમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે,જેમાં ચડોતર નજીક કોમ્પ્લેક્સમાંથી શંકાસ્પદ ઘી મળ્યું હતુ જેમાં અધિકારીઓને જોઇ વેપારીઓ તાળુ મારી ફરાર થઈ ગયો હતો બીજી તરફ ફૂડ વિભાગે પોલીસ બોલાવી ગોડાઉનને સીલ કરાયું છે,ફૂડ વિભાગે બાતમાની આધારે કરી હતી રેડ,હવે વેપારી આવશે ત્યારે ખબર પડશે કે તે કઈ રીતે ગ્રાહકોને ઉલ્લું બનાવતો હતો. વેપારી અધિકારીઓને છેતરીને જતો રહ્યો પાલનપુરના ચડોતર નજીક ખાનગી કોમ્પ્લેક્સમા શંકાસ્પદ ઘી ના ગોડાઉન ઉપર ફૂડ વિભાગે રેડ કરી હતી,ફ્ૂડ વિભાગના અધિકારીઓને જોઈને વેપારી ગોડાઉનને લોક મારી ચાવી લઈને ભાગી ગયો હતો,ચડોતરના કેબી લોજિસ્ટમાં આવેલું છે શંકાસ્પદ ઘી નું ગોડાઉન તો બીજી તરફ ફૂડ વિભાગને શંકાસ્પદ ખાદ્યપદાર્થ બનાવતી પેઢી આવેલી હોવાની બાતમી મળી હતી,ફૂડ વિભાગની રેડ દરમિયાન વેપારી આવું છું તેમ કહી ગોડાઉનની ચાવી લઈને છુમંતર થયો હતો. વેપારી ભાગી ગયો ફૂડ વિભાગને ઉલ્લુ બનાવીને વેપારી ભાગી ગયો હતો,હું આવું છુ એમ કહીને વેપારી ભાગી ગયો હતો,બીજી તરફ ફૂડ વિભાગને વધુ તપાસ કરવાનો સમય ના મળ્યો અને પોલીસે ગોડાઉન સીલ કરી દીધુ વેપારીને હવે ફરીથી ધંધો કરવો હોય તો તેણે ગોડાઉનનું સીલ ખોલાવવું પડશે અને તપાસ કરાવવી પડશે પછી જ ધંધો કરી શકશે,તો હવે જોવાનું એ રહ્યું કે આ રેડ દરમિયાન શું માહિતી સામે આવી રહી છે.હાલમાં તો વેપારી ફરાર થઈ ગયો છે તેવું કહી શકાય કેમકે તેના પેટમાં કઈ પાપ હશે તો જ તે ગયો હશે દુકાન બંધ કરીને. બે મહિના પહેલા પણ દરોડા પાડયા બનાસકાંઠાના ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે. જ્યાંથી શંકાસ્પદ જણાતા ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો.ડીસા જીઆઇડીસીમાં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો હતો. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડીરાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા હતા. જેથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.

Banaskanthaમાં શંકાસ્પદ ઘીનો વેપાર કરતા વેપારીને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં પાલનપુરમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે,જેમાં ચડોતર નજીક કોમ્પ્લેક્સમાંથી શંકાસ્પદ ઘી મળ્યું હતુ જેમાં અધિકારીઓને જોઇ વેપારીઓ તાળુ મારી ફરાર થઈ ગયો હતો બીજી તરફ ફૂડ વિભાગે પોલીસ બોલાવી ગોડાઉનને સીલ કરાયું છે,ફૂડ વિભાગે બાતમાની આધારે કરી હતી રેડ,હવે વેપારી આવશે ત્યારે ખબર પડશે કે તે કઈ રીતે ગ્રાહકોને ઉલ્લું બનાવતો હતો.

વેપારી અધિકારીઓને છેતરીને જતો રહ્યો

પાલનપુરના ચડોતર નજીક ખાનગી કોમ્પ્લેક્સમા શંકાસ્પદ ઘી ના ગોડાઉન ઉપર ફૂડ વિભાગે રેડ કરી હતી,ફ્ૂડ વિભાગના અધિકારીઓને જોઈને વેપારી ગોડાઉનને લોક મારી ચાવી લઈને ભાગી ગયો હતો,ચડોતરના કેબી લોજિસ્ટમાં આવેલું છે શંકાસ્પદ ઘી નું ગોડાઉન તો બીજી તરફ ફૂડ વિભાગને શંકાસ્પદ ખાદ્યપદાર્થ બનાવતી પેઢી આવેલી હોવાની બાતમી મળી હતી,ફૂડ વિભાગની રેડ દરમિયાન વેપારી આવું છું તેમ કહી ગોડાઉનની ચાવી લઈને છુમંતર થયો હતો.

વેપારી ભાગી ગયો

ફૂડ વિભાગને ઉલ્લુ બનાવીને વેપારી ભાગી ગયો હતો,હું આવું છુ એમ કહીને વેપારી ભાગી ગયો હતો,બીજી તરફ ફૂડ વિભાગને વધુ તપાસ કરવાનો સમય ના મળ્યો અને પોલીસે ગોડાઉન સીલ કરી દીધુ વેપારીને હવે ફરીથી ધંધો કરવો હોય તો તેણે ગોડાઉનનું સીલ ખોલાવવું પડશે અને તપાસ કરાવવી પડશે પછી જ ધંધો કરી શકશે,તો હવે જોવાનું એ રહ્યું કે આ રેડ દરમિયાન શું માહિતી સામે આવી રહી છે.હાલમાં તો વેપારી ફરાર થઈ ગયો છે તેવું કહી શકાય કેમકે તેના પેટમાં કઈ પાપ હશે તો જ તે ગયો હશે દુકાન બંધ કરીને.

બે મહિના પહેલા પણ દરોડા પાડયા

બનાસકાંઠાના ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે. જ્યાંથી શંકાસ્પદ જણાતા ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો.ડીસા જીઆઇડીસીમાં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો હતો. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડીરાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા હતા. જેથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.