Gandhinagar: રાજ્યમાં વધુ 10 IAS અધિકારીઓની બદલી

રતનકવર ગઢવીચારણની સાબરકાંઠામાં બદલી શ્વેતા તેવોટીયાની ડાયરેક્ટર GUVNlમાં બદલી સુજીતકુમાર ગુલાટી બન્યા ભાવનગર મનપા કમિશનર રાજ્યમાં વહીવટી સેવામાં ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા IAS અને IPS ની બદલી કરવામાં આવી હતી.નૈમેશ દવેની વલસાડ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.ડૉ. રતનકવર ગઢવીચારણની સાબરકાંઠામાં નિમણૂક કરવામાં આવી છે.શ્વેતા તેવટિયાની ડાયરેક્ટર GUVNlમાં બદલી કરવામાં આવી છે.સુજીતકુમાર ગુલાટીને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.કે.ડી.લાખાણીની લેબર ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.એસ. કે. મોદીની નર્મદા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.એસ.ડી.ધાનાણીની પોરબંદર કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.એન વી ઉપાધ્યાયની રજિસ્ટ્રાર સહકાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.લલિત નારાયણ સિંઘ સાંડુની રાજ્ય પ્રોજેક્ટ ડાયેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમજ હેન્ડલુમ કોર્પોરેશનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.બી જે પટેલની ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

Gandhinagar: રાજ્યમાં વધુ 10 IAS અધિકારીઓની બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રતનકવર ગઢવીચારણની સાબરકાંઠામાં બદલી
  • શ્વેતા તેવોટીયાની ડાયરેક્ટર GUVNlમાં બદલી
  • સુજીતકુમાર ગુલાટી બન્યા ભાવનગર મનપા કમિશનર

રાજ્યમાં વહીવટી સેવામાં ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા IAS અને IPS ની બદલી કરવામાં આવી હતી.

  1. નૈમેશ દવેની વલસાડ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
  2. ડૉ. રતનકવર ગઢવીચારણની સાબરકાંઠામાં નિમણૂક કરવામાં આવી છે.
  3. શ્વેતા તેવટિયાની ડાયરેક્ટર GUVNlમાં બદલી કરવામાં આવી છે.
  4. સુજીતકુમાર ગુલાટીને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
  5. કે.ડી.લાખાણીની લેબર ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
  6. એસ. કે. મોદીની નર્મદા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
  7. એસ.ડી.ધાનાણીની પોરબંદર કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
  8. એન વી ઉપાધ્યાયની રજિસ્ટ્રાર સહકાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
  9. લલિત નારાયણ સિંઘ સાંડુની રાજ્ય પ્રોજેક્ટ ડાયેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમજ હેન્ડલુમ કોર્પોરેશનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
  10. બી જે પટેલની ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.